|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
અમેરિકામાં 58 મિલિયનથી
પણ વધુ કૂતરાં છે
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ડોલ્ફિન એક આંખ ખૂલ્લી
રાખીને સૂઈ જાય છે
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
એક છછુંદર એક રાતમાં
૩૦૦ ફૂટ ઊંડો ખાડો ખોદી શકે છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
વંદાનું માથું કપાય ગયા
બાદ પણ થોડા અઠવાડિયા જીવતો રહી શકે છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
મચ્છર વાદળી રંગ તરફ
બીજા રંગ કરતા વધુ આકર્ષાય છે
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ઓક્ટોપસને ત્રણ હૃદય
હોય છે
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ધ્રુવીય રીંછ એક વખતમાં
આશરે ૮૬ પેન્ગવિન ખાય શકે છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ડોલ્ફીન એક આંખ ખુલી
રાખીને ઉંઘી શકે છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
કાંગારૂં પાછા પગલે
ચાલી શકતું નથી.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
શાંર્ક સો વર્ષ કરતા
વધુ જીવી શકશે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
રૂપિયા કરતા પણ હલકાં
વજનનું હમિંગબર્ડ
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
The Yeti એટલે હિમાલયનો
એવો જીવ જે અડધો માણસ અને અડધો વાંદરો છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ગધેડાની આંખની રચના
કંઈક એવી છે કે તે એકસાથે તેની આંખો વડે ચાર પગને જોવાની ક્ષમતા ધરાવે છે..
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
હરણની પ્રજાતિમાં સૌથી
મોટી પ્રજાતિ તરીકે ઓળખાતું આઈરિશ ડિયર ૭,૭૦૦ વર્ષ અગાઉ લુપ્તપ્રાય થઈ ગયું...
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
મરઘીનાં બચ્ચાંની એક
વારની ઉડાન ૧૩ સેકન્ડ જેટલી લાંબી હોય છે…
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
કાસ્પિઅન ટાઈગર વાઘની
પ્રજાતિમાં સૌથી વિશાળ હતું.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
બિલાડી તેના જડબાંને
આગળ પાછળ નથી હલાવી શકતી.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ડોલ્ફિન પોતાની એક આંખ
ખુલ્લી રાખીને જ ઊંઘે છે!
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
આફ્રિકામાં રોમ્બાસાના
હેલરપાર્કમાં હિપોપોટેમસનું બચ્ચું અને જંગી કદનો કાચબો છેલ્લા એક વર્ષથી
હળીમળીને રહે છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
અવકાશમાં પહેલો ઊંદર
૧૯૬૧માં ફ્રાન્સ દ્વારા મોકલવામાં આવ્યો હતો.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
મચ્છરો સૌથી વધુ વાદળી
રંગથી આકર્ષાતા હોય છે. મચ્છરનો ઉપદ્રવ ઘટાડવા માટે વાદળી રંગનો ઉપયોગ ટાળવો.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
હમિંગ બર્ડ એક માત્ર
એવું પક્ષી છે, જે ઊંધી દિશામાં પણ ઊડી શકે છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
એક કેટફિશના શરીર પર
૨૭,૦૦૦ સ્વાદ ગ્રંથિઓ હોય છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
મચ્છર ફક્ત પોતાના
પ્રજનનકાળ દરમિયાન જ આપણું લોહી ચૂસે છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
વોલરસ દરેક વાળ ૩
મિલીમીટર જેટલો જાડો હોય છે.એટલે કે મનુષ્યના વાળથી ૪૦ ગણો જાડો.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ઘોડાની ૩૫૦થી પણ વધુ
જાતો જોવા મળે છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
વોલરસના નાક પર લગભગ
૭૦૦ જેટલાં વાળ હોય છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
હાથી ના દરેક દાંતનું
વજન ૪ કિગ્રા જેટલું હોય છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
હાથી એક દિવસમાં અડધો
ટન જેટલો ખોરાક આરોગી જાય છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
બધી જાતના કરોળિયામાં
જાળાં ગૂથવાની ગ્રંથિઓ હોય છે.પરંતુ બધાં કરોળિયા જાળાં નથી ગૂંથતા.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
સસલું ઊંચાઈ પર ચડતી
વખતે એક જ વખતે ચાર મીટર સુધીનો ઊંચો કૂદકો મારે છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
દિલ્હીના પ્રાણી
સંગ્રહાલયમાં ચાર ફૂટ લાંબી એક ગરોળી છે. જે ઝેરી નથી.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
એક રીંછનું વજન ૪૦૦થી
૬૦૦ કિલો હોય છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
જર્મનીના વૈજ્ઞાનિકોના
મત પ્રમાણે ઊંદર તથા કબૂતર ડોલ્ફીન કરતાં વધારે સમજદાર હોય છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
બિલાડી પોતાના જીવનનો
અડધો ભાગ તો સૂવામાં જ પસાર કરે છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
હિપોપોટેમસ તેના મોઢાને
ચાર ફૂટની લંબાઈ સુધી ખોલી શકે છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
હરણની પ્રજાતિમાં સૌથી
મોટી પ્રજાતિ તરીકે ઓળખાતું આઈરિશ ડિયર ૭,૭૦૦ વર્ષ અગાઉ લુપ્તપ્રાય થઈ ગયું.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ગધેડાની આંખની રચના
કંઈક એવી છે કે તે એકસાથે તેની આંખો વડે ચાર પગને જોવાની ક્ષમતા ધરાવે છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
રીંછને ૪૨ જેટલા દાંત
હોય છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
મરઘીનાં બચ્ચાંની એક
વારની ઉડાન ૧૩ સેકન્ડ જેટલી લાંબી હોય છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
છછુંદર બાર કલાકમાં
ત્રણસો ફૂટ ઊંડો ખાડો ખોદી શકે છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
મગરને તેના જીવનકાળ
દરમિયાન બે વાર દાંત આવતા હોય છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
શાહુડીનું હૃદય એક
મિનિટમાં ૩૦૦ વાર ધબકતું હોય છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
સામાન્ય સાપ કરતાં
કોબ્રા ખૂબ ઝડપથી કોઈ વસ્તુનો ભેદ પારખી શકે છે અને નવી વસ્તુ શીખી શકે છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ડોલ્ફિન એક આંખ ખુલ્લી
રાખીને ઊંઘે છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ગોલ્ડ ફિશ ત્રણ
સેકન્ડની યાદશક્તિ ધરાવે છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
સસલાનું આયુષ્ય દસ
વર્ષનું હોય છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
વિશ્વનો સૌથી ઝડપી
ચાલતો સાપ બ્લેક મમ્બા છે. જે સાત માઇલ પ્રતિ કલાકની ઝડપે ચાલે છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
પ્રાણીજગતમાં કાચબો
સૌથી વધુ આયુષ્ય ધરાવે છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ગોકળગાય સતત ત્રણ વર્ષ
સુધી ઊંઘી શકે છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
કેટ ફીશ ૨૭,૦૦૦ જેટલા
જુદાં જુદાં સ્વાદોને પારખી શકે છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ગ્રે ફાઉન્ડ નામના
કૂતરાની દોડવાની ઝડપ સૌથી વધુ હોય છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
વોલરસના દાંત ૪૦ સેમી
લાંબા હોય છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
સિંહને જડબાંમાં ત્રીસ
દાંત હોય છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
મગર રંગોને ઓળખી શકતા
નથી.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
થાઈલેન્ડનું રાષ્ટ્રીય
પ્રાણી હાથી છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
જંગલી ઢેલ ૨૫ માઈલ
પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
દુનિયામાં સૌથી મોટો
જન્મેલ બાળકનું વજન ૧૫ પાઉન્ડ અને ૫ ઔંસ
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
એક ગોકળગાય 3 વર્ષ માટે
ઊંઘ કરી શકે છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
સમગ્ર વિશ્વમાં
આઇસક્રીમમાં અનેક ફ્લેવર ઉપલબ્ધ છે જેમાંથી વેનિલા ફ્લેવર સૌથી વધુ ફેવરિટ છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
પ્રાચીન સમયમાં લોકો
ચોકલેટ ખાતા નહોતા પણ પીતા હતા.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ચીન દેશનું મોટામાં
મોટું શહેર શાંઘાઈ છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
અંગ્રેજી મૂળાક્ષરોમાં
સ્મોલ લેટર આઈમાં જે ઉપર મીડું કરવામાં આવે છે તેને ટાઇટલ તરીકે ઓળખવામાં આવે
છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
વોલ્ટ ડિઝની ઉંદરોથી
ડરતા હતા.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
એક સામાન્ય મગજને જુની
વાત યાદ કરવામાં ફક્ત 0.0004 સેકન્ડનો સમય લાગે છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
19મી સદીમાં
સાઇબિરીયામાં ચાની ઇંટોનો ઉપયોગ ચલણ તરીકે કરવામાં આવતો હતો
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
વર્ષ 1930નાં ગુડ
ફ્રાઈડેનાં દિવસે BBCએ 'આજે કોઈ જ સમાચાર નથી' તેમ પ્રસારિત કર્યું હતું
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ઓનલાઈન મેરિટીયલ
સાઈટ્સમાં ચેટિંગ કરતાં લોકોમાંથી 35 % લોકો પહેલેથી જ પરણિત હોય છે
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ફક્ત એક કલાક માટે
હેડફોનનો ઉપયોગ કરવાથી કાનમાં સામાન્ય કરતાં 700 ગણા વધુ બેક્ટેરિયા જમા થાય છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
એક વ્યક્તિ જીવનમાં
60,000 પાઉન્ડનો ખોરાક ખાય છે, જેનું વજન 6 હાથી જેટલું થાય છે
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
મનુષ્યના દાંત લગભગ
પથ્થર જેટલા જ મજબૂત હોઈ છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
મનુષ્ય એક દિવસમાં આશરે
૪૮૦૦ શબ્દો બોલે છે
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
કોઈ સ્પષ્ટ રાત્રે
મનુષ્ય પોતાની આંખોથી ૨ થી ૩ હજાર તારાઓ જોઇ શકે છે
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
તમે એક સમયે એક જ
નસકોરાથી શ્વાસ શ્વાસ લઈ શકો છો.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
કેટલીક સ્ત્રીઓને ખરેખર
વધુ રંગોમાં જુઓ છો.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
તમારી જાતે કાપો અને
એની પર ખાંડ મુકો
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
તમે ઉલટી કરતા પહેલા
વધારે લાળ પાડો છો
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
તમારું બીજુ મગજ
આંતરડામાં હોય છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
એક મરઘાની રેકોર્ડ ઉડાન
13 સેકન્ડની નોંધાઈ છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ઊંટના પોપચા તેને ગરમ
હવામાં રક્ષણ આપે છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
મગફળી(peanut)
કઠોળ(pea) પણ નથી અને સુકોમેવો(nut) પણ નથી.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
આલ્બર્ટ આઈન્સ્ટાઇનને
૧૯૫૨માં ઇઝરાઇલના રાષ્ટ્રપ્રમુખ બનવાની ઓફર કરાઈ હતી.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
મનુષ્યના પગમાં 52
હાડકા હોઈ છે જે શરીરના ચોથા ભાગના છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
માણસ જીવન દરમિયાન આશરે
એક હાથીના વજન જેટલું ખાય છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
બામ્બુ ૨૪ કલાકમાં ૩
ફૂટ વધી શકે છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
સામાન્ય રીતે માણસને
માથામાં લગભગ 100,000 વાળ હોય છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
The Succubus &
Incubus એટલે શરીર પછીના નર અને નારી દાનવ
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
એક વ્યક્તિ તેના આખા
જીવન દરમિયાન 6 કરોડનું ભોજન આરોગી જાય છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
અંગ્રેજી ભાષામાં સૌથી
ટૂંકું વાક્ય છે - “આઈ એમ.” (હું છું)
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
માણસ તેણે જોયેલાં
સપનાંઓમાંથી ૯૦ ટકા તો ભૂલી જતો હોય છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
વિશ્વવિખ્યાત
સાહિત્યકાર વર્જિનિયા વુલ્ફે પોતાનાં બધાં પુસ્તકો ઊભા ઊભા લખ્યાં હતાં.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
સોનાના વરખવાળી ચોકલેટ
આજે પ્રચલિત છે, જેનું ચલણ સેન્ટ નિકોલસે શરૃ કરેલું, જે ગરીબોને સોનાના સિક્કા
આપતો હતો.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
તુલિપ એ સૌથી ઝડપથી
વિકસતું ફૂલ છે. તેની કાપણી કર્યા પછી તે દિવસમાં એક ઇંચ વધે છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
મેડમ એલઆર નામની આ
કૃતિનું સર્જન બ્રાન્કુસીએ ૧૯૧૪થી ૧૯૧૭ દરમિયાન તૈયાર કર્યું છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
બુર્જ ખલીફાને બુર્જ
દુબઈ ટાવર તરીકે પણ ઓળખવામાં આવે છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
વરસાદનું એક ટીપું
વધુમાં વધુ ૧૮ માઈલ પ્રતિ કલાકની ઝડપે પૃથ્વી પર વરસતું હોય છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ઑસ્ટ્રેલિયામાં મળી
આવતી ‘નયન્ની બ્રુક’ નામની ચકલી બીજી કોઈ પણ જાતની ચકલીની બોલી બોલી શકે છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
જાપાનનું મોટામાં મોટું
બંદર ઓસાકા છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
સેકન્ડના સોમાં ભાગને
જિફી તરીકે ઓળખવામાં આવે છે...
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
મોનાલીસાને એક જ આઈ
બ્રો હતી.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
૧૯૩૨માં શિયાળામાં
નાયગ્રા ધોધ સંપૂર્ણપણે થીજી ગયો હતો.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
કોઈ પણ વૃક્ષ કરતાં
ઓકનું વૃક્ષ વીજળીને કારણે સૌથી ઝડપથી નાશ પામે છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
સત્તર વર્ષની ઉંમરે
યુરોપ સહિત સમગ્ર વિશ્વમાં ખ્યાતિ મેળવનારા રાફેલ સાડત્રીસ વર્ષની ઉંમરે મૃત્યુ
પામ્યા હતા.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
કાર ઉત્પાદન ક્ષેત્રે
ઝંપલાવનાર બુગાતીને એસેન્ટ્રિક જિનિયસના ઉપનામથી નવાજવામાં આવતા.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
મહાન ચિત્રકાર રાફેલે
સાત વર્ષની ઉંમરે ચિત્રો દોરવાની શરૂઆત કરી હતી.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ન્યૂ યોર્કમાં આવેલું
ગ્રાન્ડ સેન્ટ્રલ ર્ટિમનલ રેલવે સ્ટેશન વિશ્વનું સૌથી વિશાળ રેલવે સ્ટેશન છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
૧૫૦૦ની સાલમાં પહેલી
વાર કાચની બોટલનો ઉપયોગ થયો હોવાનું માનવામાં આવે છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
વ્હાઈટ હાઉસના નિર્માણ
માટેની સ્પર્ધામાં આઈરિશ ડિઝાઈનર જેમ્સ હોબાનની ડિઝાઈન પસંદ કરવામાં આવી હતી.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
દિવસમાં અન્ય કોઈ સમય
કરતાં વહેલી સવારે વાળ વધવાની પ્રક્રિયા વધુ ઝડપથી થાય છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ભારતમાં સૌથી વધુ (૬૦
ટકાથી વધુ) મીઠાનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
પતંગિયાની સ્વાદ
પારખવાની ક્ષમતા તેમના પગમાં હોય છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
મોઝાર્ટે ચાર વર્ષની
ઉંમરે સંગીતની તાલીમ લેવાની શરૂઆત કરી હતી.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
સમગ્ર વિશ્વમાં દરેક
દેશમાં કાળા મરીનો ઉપયોગ તેજાના તરીકે કરવામાં આવે છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ભારતીય રિઝર્વ બેન્કની
સ્થાપના ઈ.સ. ૧૯૩૫માં થઈ હતી.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ભારતના ઇતિહાસમાં શાસન
કરનાર પ્રથમ મુસ્લિમ મહિલા રઝિયા (સુલતાન) બેગમ હતી.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
થોમસ એડિસને હેલ્લો
શબ્દની શોધ કરી હતી.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
સંસ્કૃતમાં બનનારી
પ્રથમ ફિલ્મ ‘આદિ શંકરાચાર્ય’ હતી.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
બતકના અવાજનો પડઘો નથી
પડતો.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
વિશ્વમાં સૌથી વધુ
ખવાતું અને લોકપ્રિય ફળ ટામેટું છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
પાંપણનું મહત્તમ આયુષ્ય
પાંચ મહિના હોય છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
વિશ્વનું સૌથી ઝડપી
એલિવેટર એટલે કે લિફ્ટ બુર્જ ખલીફામાં નાખવામાં આવી છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
મહિનાની પહેલી તારીખ
રવિવારે આવતી હોય તે મહિનાઓમાં ૧૩મી તારીખે શુક્રવાર જ આવતો હોય છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
'ટોમ સોયર' નવલકથા લખવા
માટે પહેલીવાર ટાઈપ રાઈટરનો ઉપયોગ થયો હતો.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
વિશ્વનો સૌથી વિશાળ
પિઆનો ચેલાન કોન્સર્ટ ગ્રાન્ડ છે. આ પિઆનો ૧૧ ફૂટ લંબાઈ ધરાવે છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
દિવસ દરમિયાન વ્યક્તિ
સામાન્ય રીતે બે થી ત્રણ મિનિટના સપના જોતી હોય છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
રાષ્ટ્રભાષા અંગ્રેજી ન
હોય તેવા દેશોની યાદીમાં અંગ્રેજી ભાષાનો સૌથી વધુ ઉપયોગ ભારતમાં થાય છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ઇતિહાસની સૌથી નાની
લડાઈ ૧૮૯૬માં ઝાંઝીબાર અને ઈંગ્લેન્ડ વચ્ચે થઈ હતી, ઝાંઝીબારે ૩૮ મિનિટમાં હાર
સ્વીકારી હતી.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ટપાલટિકિટો બહાર
પાડનારો પ્રથમ દેશ બ્રિટન હતો. પોસ્ટેજ સ્ટેમ્પ્સની શરૃઆત ૧૮૪૦માં કરાઈ હતી.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
એલિઝાબેથ પહેલાએ તેમની
આખી જિંદગીમાં ૩,૦૦૦ જેટલા જુદા જુદા ગાઉન પહેર્યાં હતાં.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ઈ.સ. પૂર્વે ૨૪૬માં કિન
શાસક દ્વારા ચીનમાં ટેરાકોટા આર્મીનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
એતોર બુગાતીએ ૧૯૦૯માં
બુગાતી કંપનીની સ્થાપના કરી હતી.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
પિકાસોને લુઅર
મ્યુઝિયમમાંથી મોનાલીસાના ચિત્રની ચોરી કરવાના આરોપમાં પોલીસ કસ્ટડીમાં રાખવામાં
આવ્યા હતા.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
પૃથ્વી તેની ધરી પર
કલાકના 1,000 માઈલની ઝડપે ફરે છે જ્યારે અવકાશમાં તે કલાકના 67,000 માઈલની ગતિએ
ફરે છે
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
જયારે કાચ તૂટે ત્યારે
તેની તિરાડોની ગતિ ૩૦૦૦ માઈલ પ્રતિ કલાક જેટલી હોઈ છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
દરેક રતલ વજન વખતે
તમારુ શરીર સાત નવી રક્તવાહિવનીઓ બનાવે છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
તમે ભુલી ગયા કે શા
માટે તમે રૂમમાં ગયા હતા. આ પણ એક કારણ છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
માણસ એક એવું સસ્તન
પ્રાણી છે જે શ્વાસોશ્વાસ વખતે કંઈ ગળી શકતો નથી.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
એક વીજળી બોલ્ટ સૂર્યની
સપાટીની ગરમી કરતા પાંચ ઘણી ગરમી પેદા કરે છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
આપના શરીરમાં રોજ ૧૫
હઝાર રક્તકણ બને છે અને નાશ પામે છે .
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
એક વાયોલીનમાં આશરે ૭૦
લાકડાના ટુકડાનો ઉપયોગ કરવામાં આવે છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
એક એવી માખી જેનું જીવન
માત્ર એક જ દિવસનું છે
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
પારો એક એવી ધાતુ છે જે
સામાન્ય વાતાવરણમાં પણ પ્રવાહી સ્વરૂપમાં રહે છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
દરેક માણસની જીભની છાપ
અલગ-અલગ હોય છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
માણસ તેના આખા જીવન
દરમ્યાન 16,000 ગેલન પાણી પીવે છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Telekinesis એટલે મગજ
શક્તિના ઉપયોગથી વસ્તુઓને ખસેડવી
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ઇલેક્ટ્રીક બલ્બનો શોધક
વૈજ્ઞાનિક થોમસ એડિશન અંધારાથી ખૂબ જ ડરતો હતો!
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
અમેરિકન ખગોળશાસ્ત્રી
એડવિન હબલના નામ પરથી ટેલિસ્કોપનું નામ હબલ રાખવામાં આવ્યું છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
શનિ ગ્રહની ઘનતા એટલી
ઓછી છે કે તે પાણીમાં પણ તરી શકે છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
વોલ્ટાને ઈલેક્ટ્રિકલ
સાયન્સના પિતામહ માનવામાં આવે છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
આરસીડબલ્યુ સુપરનોવા
૯,૧૦૦ પ્રકાશવર્ષનું અંતર ધરાવે છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
વીજળીના માપ માટે
વપરાતો એકમ વોલ્ટ ઈટાલિયન ભૌતિકશાસ્ત્રી એલસાન્ડ્રો વોલ્ટાના નામ પરથી રાખ્યો
છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
નાસાના સ્પિત્ઝર સ્પેસ
ટેલિસ્કોપ દ્વારા સુપરનોવા વિશે માહિતી મેળવી શકાઈ છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
વિશ્વની પ્રથમ ટેસ્ટ
ટયૂબ બેબીનું નામ લૂઈસ બ્રાઉન છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ઈ.સ. પૂર્વે ૧૮૫માં
આરસીડબલ્યુ સુપરનોવા નોંધવામાં આવ્યો હતો.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
જ્હોન ગ્લેન પહેલા
અમેરિકન હતા જેમણે પૃથ્વીની પરિક્રમા કરી હતી.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
રોમન સાહિત્યમાં પણ
આરસીડબલ્યુ ઉલ્લેખ જોવા મળે છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
આરસીડબલ્યુ સુપરનોવાને
ગેસ્ટ સ્ટાર તરીકે પણ ઓળખવામાં આવે છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
આરસીડબલ્યુ ૮૬ને એસએન
૧૮૫ સુપરનોવા તરીકે પણ ઓળખવામાં આવે છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
સૂર્ય દસ કરોડ વર્ષમાં
જેટલી ઊર્જા ઉત્પન્ન કરે છે એટલી ઊર્જા સુપરનોવાનો ધડાકો દસ સેકન્ડમાં ઉત્પન્ન
કરે છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
પ્લુટો ગ્રહનો એક દિવસ
પૃથ્વીના સાત દિવસ જેટલો લાંબો હોય છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
રશિયાના વેલેન્ટિના
ટેરેશ્કોવા પ્રથમ મહિલા અવકાશયાત્રી હતા.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
યુએફઓનો ઉલ્લેખ
બાઈબલમાં પણ જોવા મળે છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
એક રક્તકણનું આયુષ્ય
૧૨૦ દિવસનું હોય છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
મલેશિયામાં અગ્નિ
વરસાવનારાં વૃક્ષ જોવા મળે છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
બુધ ગ્રહ મંગળ કરતાં
ભારે છે અને પૃથ્વી જેટલું જ વજન ધરાવે છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
સૌર મંડળમાં સૂર્યની
નજીક હોવાના કારણે બુધ પર દિવસ દરમિયાન તાપમાન ૭૫૦ ડિગ્રી ફેરનહીટ સુધી પહોંચી જતું
હોય છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
સોડિયમ પાણીમાં સળગી
ઊઠે છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
દેડકાં ત્વચાની મદદથી
પાણી શોષે છે. એટલે કે તેઓ પાણી પીતા નથી પરંતુ શરીરમાં પાણીનું સ્તર જાળવવા
ત્વચાનો ઉપયોગ કરે છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
અવકાશમાં પહેલો ઉંદર
૧૯૬૧માં ફ્રાન્સ દ્વારા મોકલવામાં આવ્યો હતો.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
એમ્બ્યુલન્સની
પહેલવહેલી ડિઝાઈન બેરોન ડોમિનિક જીન લેરી દ્વારા કરવામાં આવી હતી.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ગેસોલીન ક્યારેય ઘન
સ્વરૂપમાં ફેરવાતું નથી.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ફૂટબોલર રોનાલ્ડોની
ફ્રી કિકની સ્પીડ આશરે 130 કિમી પ્રતિ કલાકની એટલે કે 31.1 મીટર પ્રતિ સે. જેટલી
છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ગોલ્ફના બોલમાં ૩૬૬
ડિમ્પલ (ખાડા) હોય છે.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
GENERAL KNOWLEDGE
Tags
# GENERAL KNOWLEDGE
# PATEL THE GREAT
Share This
PATEL THE GREAT
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment