GUJARAT GENERAL KNOWLEDGE

ALWAYS READY FOR YOU

MCQ FOR GPSC

1 ભારતને સર્વ ક્ષેત્રે વિકાસની અણમોલ તકો કોણે પુરી પાડી
A સામાજીક વિકાસે B આર્થિક વિકાસે
C પ્રાકૃતિક વિશિષ્ટતાઓએ Dસાંસ્કૃતિક વિશિષ્ટતાઓએ
2 માનવ સમાજ અને પ્રાણીસમાજ વચ્ચે જો કોઇ પાયાનો તફાવત હોય તો તે
A વર્તનનો B સંસ્કૃતિનો C સામાજિકતાનો D રાષ્ટ્રીયતાનો
3 પાટણ શહેર કઇ સાડી માટે પ્રખ્યાત છે ?
A કાંજીવરમ B બનારસી C પટોળા D બાંધણી
4 કથન કરે સો કથક કહાવે ઉક્તિ કયા નૃત્યના વિકાસ સાથે જડાયેલ છે ?
A કથકલી B મણિપુરી C ભરત નાટ્યમ્ D કથક
5 ધર્મરાજિકા અને માણિકમલાના સ્તૂપો કઇ શૈલીમાં રચાયા હતાં ?
A દ્રવિડ B મથુરા C ગાંધાર D ઇરાની
6 ભગવાન બુદ્ધના અવશેષોને દાબડામાં મૂકી ઇંટ અને પથ્થરના અંડાકાર ચણતરને શું કહેશો ?
A મંદિર B સ્તુપ C ગુરુદ્વારા D મસ્જિદ
7 ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક કયું છે ?
A રામાયણ B કૌટિલ્યનું અર્થશાસ્ત્ર C ઋગ્વેદ D મહાભારત
8 ઉર્દૂ ભાષાના મહાન કવિ કોણ હતા ?
A ગાલીબ B મહમદ કાઝીમ C ખાફીખાન D સુજાનરાય
9 આઠકાવ્યોના સંકલનનો તમિલભાષાનો મહત્વનો ગ્રંથ કયો છે ?
A પથ્થુપાતુ B તોલકાપ્પિયમ્ C એત્તુથોકઇ D શિલ્પતીકારમ્
10 કઇ રિફાઇનરીના વાયુ-પ્રદૂષણથી આગરાનો તાજમહલ ઝાંખો પડ્યો છે ?
A મથુરાની B અલીગઢની C કાનપુરની D આગરાની
11 મેઘાલયમાં ક્યું ઉપવન આવેલું છે ?
A દેવરહતી B ઇરિંગોલ કાવૂ C લિંગદોહ D ઓરન
12 ભાસ્કરાચાર્યે કયો પ્રખ્યાતગ્રંથ લખ્યો હતો ?
A ચંપાવતી ગણિત B કલાવતી ગણિત C શીલાવતી ગણિત D લીલાવતી ગણીત
13 નાગાર્જુન કઇ વિદ્યાપીઠના આચાર્ય હતા ?
A વિક્રમશિલા B નાલંદા C વલભી D તક્ષશિલા
14 વાગ્ભટ્ટે ક્યા ગ્રંથની રચના કરી ?
A અષ્ટાંગહ્યદયની B ચરકસંહિતા C સુશ્રુતસંહિતા D હસ્તીઆયુર્વેદ
15 ખેડૂતોને પાક ઉગાડવા કયું પરિબળ અવરોધક છે ?
A ખાતરો B પશુઓ C પંખીઓ D જમીન-ધોવાણ
16 ભારતનો સૌથી ઊંચો મિનારો કયો છે ?
A તાજ મિનાર B લાલ મિનાર C કુતુબમિનાર D બુલંદ નિનાર
17 તરણેતરનો મેળો કયા રાજયનો પ્રખ્યાત મેળો છે ?
A રાજસ્થાન B મહારાષ્ટ્ર C ગુજરાત D ગોવા
18 કુતુબુદ્દીન ઐબકે શરૂ કરેલ કુતુબમિનારનું બંધકામ કોણે પૂર્ણ કરાવ્યું હતું ?
A અલાઉદ્દીન ખલજીએ B ઇલ્તુત્મિશ C અકબરે D બાબરે
19 કઇ ઔષધિય વનસ્પતિ એકમાત્ર ભારતમાં થાય છે ?
A અશ્વગંધા B રજનીગંધા C સર્પગંધા D મત્સ્યગંધા
20 કેરળમાં આવેલું અભયારણ્ય ક્યું છે ?
A પેરિયાર B મદુમલાઇ C ચંદ્રપ્રભા D દચીગામ
21 પ્રોજેકટ ટાઇગર પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
A .. 1976 B .. 1873 C .. 1973 D . 1876
22 ભારતમાં સૌથી ઘઊંનું ઉત્પાદન કયા રાજયમાં થાય છે ?
A પંજાબ B ઉત્તર પ્રદેશ C હરિયાણા D મહારાષ્ટ્ર
23 કયા પ્રકારની ખેતીમાં જંગલો કાપીને ખેતી કરવામાં આવે છે ?
A બાગાયતી B શુષ્ક અને આદ્રત C આત્મનિર્વાહ D સ્થળાંતરિત
24 ચોમાસામાં થતા પાકને કયા પાક તરીકે ઓળખવામાં આવે છે ?
A ખરીફ B રવી C જાયદ D ઉનાળુ
25 પૃથ્વી પર જળસંસાધનનો મુખ્ય સ્ત્રોત કયો છે ?
A મહાસગર B વૃષ્ટિ B સરોવર D નદી
26 વિશ્વમાં મૅંગેનિઝનો સૌથી વધુ જથ્થો ક્યા દેશ પાસે છે ?
A ભારત B ઝિમ્બાબ્વે C ચીન D જાપાન
27 વિશ્વમાં સૌથી વધુ ઊર્જા સામાંથી મેળવે છે ?
A ખનીજ તેલમાંથી B પરમાણુ શક્તિમાંથી
C ખનીજ કોલસામાંથી D કુદરતી વાયુમાંથી
28 ક્યું પરિબળ વાસ્તવમાં સૂર્ય શક્તિનું એક સ્વરૂપ છે ?
A વરસાદ B પવન C ગૅસ D કોલસો
29 નીચેનાંમાંથી એક જોડકું ખરું નથી તે શોધી ઉત્તર લખો ?
A કાળો હિરોકોલસો B સૌથી શુદ્ધ ઊર્જાશક્તિકુદરતી વાયુ
C ધુવારણગુજરાતનું સૌથી મોટું જલ વિદ્યુતમથક D સફેદ કોલસોજલવિદ્યુત
30 ભારતમાં ક્યો ઉધોગ સૌથી મોટા પાયા પરનો ઉધોગ છે ?
A લોખંડ-પોલાદ B ઇલેક્ટ્રોનિક્સ C શણ D સુતરાઉ કાપડ
31 ભારતની 50% જેટ્લી ખાંડની મિલો ક્યા બે રાજ્યોમાં આવેલી છે ?
A તમિલનાડુ અને કર્ણાટક B મહારાષ્ટ્ર અને તમિલનાડુ
C મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ D ઉત્તર પ્રદેશ અને બિહાર
32 ઉત્તર-પૂર્વ રેલવેનું મુખ્યાલય ક્યા સ્થળે આવેલું છે ?
A માલેગાંવ B ગોરેગાંવ C ગોરખપુર D કોલકાતા
33 ભારતની પશ્વિમ-રેલવેનું મુખ્યાલય ક્યા શહેરમાં છે ?
A મુંબઇ B અમદાવાદ C વડોદરા D રાજકોટ
34 નીચેનામાંથી કઇ આર્થિક પ્રવૃતિ માધ્યમિક કક્ષાની છે ?
A બૅંકિંગ કામગીરી B વનસંવર્ધન C પશુપાલન D અણુશસ્ત્રોનું ઉત્પાદન
35 નીચેનામાંથી કઇ આર્થિક પ્રવૃતિ સેવાક્ષેત્રની છે ?
A પશુપાલન B મત્સ્યઉદ્યોગ C શિક્ષણ D કારખાના
36 વૈશ્વિકીકરણની નીતિ ક્યા પ્રકારના વ્યાપાર સાથે જોડાયેલી છે ?
A પ્રાદેશિક B આંતરિક C વિદેશ D સ્થાનિક
37 ભારતની મુખ્ય સમસ્યા પૈકીની એક ગંભીર આર્થિક સમસ્યા કઇ છે ?
A નિરક્ષરતા B આતંકવાદ C રૂઢિચુસ્તતા D ગરીબી
38 તમે બેરોજગાર છો, રોજગાર વિષયક નોંધણી કરાવવા તમે ક્યાં જશો ?
A જિલ્લા પંચાયત B તાલુકા પંચાયત
C જિલ્લા ગ્રામવિકાસ એજન્સી D રોજગાર વિનિમય કચેરી
39 ઔદ્યોગિક વિકાસની સાથે શ્રમિકોમાં સમજણ અને ઉત્સાહમાં વધારો કરવા માટે સરકારે કઇ સંસ્થાની
સ્થાપના કરી છે ?
A કેન્દ્રીય શ્રમિક બોર્ડ B કેન્દ્રિય ઔદ્યોગિક બોર્ડ
C કેન્દ્રીય શિક્ષણ બોર્ડ D કેન્દ્રીય શ્રમિક શિક્ષા બોર્ડ
40 ..2003માં ભારતમાં ગરીબોનું પ્રમાણ કેટલું હતું ?
A 33 કરોડ B 28 કરોડ C 38 કરોડ D 23 કરોડ
41 ભારતમાં ખેત આધારી ચીજવસ્તુઓ સિવાયની ચીજવસ્તુઓને પ્રમાણીત કરવા …. માર્ક વપરાય છે ?
A આઇ.એમ.એસ. B આઇ.એસ.આઇ. C એફ.એસ.આઇ. D એગમાર્ક
42 ગ્રાહક શોષણ થવાનું એક કારણ છે ?
A સરકારનો હસ્તક્ષેપ B પ્રજાની નિરક્ષરતા
C ગ્રાહક આંદોલન D ગ્રાહક જાગૃતિ
43 દેશભરમાં…….. જેટલી જિલ્લા ગ્રાહક અદાલતો આવેલી છે ?
A 350 B 500 C 460 D 850
44 ભારતની મધ્યસ્થ બૅન્ક કઇ છે ?
A રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા B કૉઓપરેટીવ બૅન્ક ઑફ ઇન્ડિયા
C રાષ્ટ્રીય બૅન્ક ઑફ ઇન્ડિયા D સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા
45 ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં મહિલાઓ માટે કેટલા ટકા અનામતની જોગવાઇ કરવામાં
આવી છે ?
A 28 % B 33 % C 30 % D 50 %
46 ભારતમાં 2001માં કેટલા ટકા વ્યક્તિઓ સાક્ષર હતી ?
A 38.32 % B 65.38 % C 28.38 % D 75.33 %
47 કઇ સમસ્યા વૈશ્વિક છે ?
A જ્ઞાતિવાદ B આંતકવાદ C કોમવાદ D ભાષાવાદ
48 એન.એલ.એફ.ટીત્રિપુરા, ઉલ્ફા …… ?
A નાગાલૅન્ડ B પંજાબ C આંધ્ર પ્રદેશ D અસમ
49 કોઇ પણ એક ભાષા સમજવાની સાથે વાંચી અને લખી શકે તે વ્યક્તિને શુ કહેવાયમાં આવે છે ?
A અજ્ઞાની B બૌદ્ધિક C નિરક્ષર D સાક્ષર
50 આપણે કોના દ્વારા શાસિત સમાજ છીએ ?

A સરકાર B સમાજ C કાયદા D પૂર્વજો

No comments: