લોકપ્રિય થયેલી બચત યોજના
નાણાં પ્રધાન આજે રૃા. ૧૦૦૦, ૫૦૦૦, ૧૦,૦૦ અને ૫૦,૦૦૦ની યોજના ફરી લોન્ચ કરશે
(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૨૭
લોકપ્રિય બચત યોજના માટેની માગણીને માન આપીને કેન્દ્ર સરકાર કિસાન વિકાસપત્ર યોજના ફરી શરુ કરશે આ યોજના હેઠળ રોકેલા નાણાં ૧૦૦ મહિના બાદ બમણા મળશે.
કેન્દ્રીય નાણાં મંત્રી અરુણ જેટલી આવતી કાલે રૃા. ૧૦૦૦, ૫,૦૦૦, ૧૦,૦૦૦ અને ૫૦,૦૦૦ની કિંમતના કિસાન વિકાસપત્રો લોન્ચ કરશે.
કિસાન વિકાસપત્રમાં રોકેલા નાણાં અઢી વર્ષ સુધી ઉપાડી શકાશે નહીં ત્યારબાદ ૬ મહિનાની મેચ્યોરિટી વેલ્યુ લઈને વટાવી શકાશે નાણનાં રોકાણકારો માટે આ સલામત રોકાણની સ્કીમ છે.
કિસાન વિકાસપત્રો એક જ કે સંયુકત નામે ખરીદી શકાશે અને અન્ય રોકાણકારના નામે તબદિલ પણ થઈ શકશે. આ પત્રો દેશની ગમે તે પોસ્ટ ઓફિસમાં ટ્રાન્સફર થઈ શકશે.
કિસાન વિકાસ પત્રો બેન્કમાંથી લોન મેળવવા માટે સિક્યુરિટી ડિપોઝીટ તરીકે પણ સ્વીકારાય છે. આ યોજના મૂળ ૧૯૮૮માં શરુ થઈ હતી અને ૨૦૧૧માં બંધ થઈ હતી. અગાઉની યોજનામાં રોકેલા નાણાં સાડા પાંચ વર્ષે બમણા થતા હતા.

No comments:
Post a Comment