GUJARAT GENERAL KNOWLEDGE

ALWAYS READY FOR YOU

પ્રશ્નપત્ર-1

1ઇતિહાસકારો અને વિચારોકોના મતે સંસ્કૃતિની ઉષા
ભારતમાં પ્રગટી હતી B ચીનમાં પ્રગટી હતી
C ગ્રીસમાં પ્રગટી હતી D મિસરમાં પ્રગટી હતી
2 ભારતીય સંસ્કૃતિનું મુખ્ય ધ્યેય
A માત્ર ભૌતિકવાદી ર્દષ્ટિબિંદુ દર્શાવનાર હતુ
B માત્ર આદર્શગામી હતી
C માત્ર કલા-કારીગરીના શિખરો સર કરવાનું હતું
ધર્મ,અર્થ,કામ અને મોક્ષ હતું
3 કથકલી નૃત્યનું મૂળ કેન્દ્ર ક્યું છે ?
A કન્યાકુમારી B કર્ણાટક
C અસમકેરળ
4 કઇ કલામાં ગાયન અને વાદનનો સમાવેશ થાય છે ?
A સંગીત B નાટ્ય
નૃત્ય D ચિત્ર
5 ગુજરાતની કઇ મસ્જિદ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે ?
જામા મસ્જિદ B મોતી મસ્જિદ
C બીબીજી કી મસ્જિદ D રાણી સિપ્રિની મસ્જિદ
6 ગાંધાર શૈલીના સ્તુંપોનો આકાર કેવો છે ?
નળાકાર B ત્રિકોણાકાર
C ઇંડાકાર D અંડાકાર
7 મહાવીર અને બુદ્ધે લોકોને કઇ ભાષામાં ઉપદેશ આપ્યો હતો ?
A સંસ્કૃત B હિન્દી
પ્રાકૃત D પાલિ
8 કયો યુગ નાટક અને કાવ્યોનો સુવર્ણયુગ ગણાય છે ?
ગુપ્તયુગ B મૌર્યયુગ
C શક્યયુગ D કુષ્ણયુગ
9 નીચેનામાંથી એક જોડકું ખોટું છે. તે શોધીને લખો ?
A બાણભટ્ટકાદમ્બરી B ભારવિકિરાતાર્જુનીયમ્
વિશાખાદતદશકુમારચરિત D શૂદ્રકમૃચ્છકટિક
10 નટરાજનું શિલ્પ કઇ નૃત્યકલાનું સર્વોત્તમ નમૂનો છે ?
A ઓડિસીનાદન્ત
C ભરતનાટ્યમ D કથક
11 હિંદુઓના ઔષધશાસ્ત્રમાંથી કોણે ધણી ઔષધિઓ લીધી છે ?
A આફ્રિકાના દેશો B અમેરિકાના દેશો
યુરોપિયન દેશો D એશિયન દેશો
12 દુનિયાનો સૌથી ભવ્ય દરવાજો કયો છે ?
A બીજાપુરનો દરવાજો B મુંબઇનો ગેટવે ઓફ ઇન્ડિયા
C સંત સલીમ ચીસ્તીનો દરવાજોફતેપુર સિકરીનો બુલંદ દરવાજો
13 કેરળનો મુખ્ય તહેવાર કયો છે ?
A બિહુ B વૈશાખી
ઓનમ D ગણેશચતુર્થી
14 મહાબલીપુરમ્ ક્યા રાજ્યમાં આવેલું છે ?
A આંધ્રપ્રદેશ B ઓરિસ્સા
તમિલનાડુ D કર્ણાટક
15 ભારત સરકારે રાષ્ટ્રીય સ્મારકોની જાળવણીનું કામ કોને સોંપ્યું છે ?
A પુરાતત્ત્વ ખાતાને B પ્રવાસન અને પર્યટન ખાતાને
પર્યાવરણ ખાતાને D શિક્ષણ ખાતાને
16 સહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલું છે ?
A વડોદરા B તારંગા
પાટણ D સિદ્ધપુર
17 નીચેના વિધાન પૈકી ક્યું વિધાન ખોટું છે. તે જણાવો ?
A વિવિધતામાં એકતાનું સર્જન અને દર્શન ભારતીય સંસ્કૃતિની આગવી વિશિષ્ટતા છે
સ્વામી રામદાસે શિકાગોમાં મળેલી વિશ્વધર્મ પરિષદને સંબોધી હતી
C પ્રાચીન ભારતના જ્યોર્તિધરોએ સમગ્ર દેશને ભારતવર્ષ નામ આપ્યું હતું
D પૃથ્વી પરના સૌ જીવો પ્રત્યે આપણે સૌ સદભાવ રાખીએ
18 કયાં સંસાધનો અનવીનીકરણીય છે ?
A પ્રાણીઓખનીજો
C સરોવરો D જંગલો
19 ભૂમિ આર્થિક પ્રવૃતિ માટે શું પૂરું પાડે છે ?
A મૂડીકાચોમાલ
C વરસાદ D નહેરો
20 ક્યા રાજાએ વન્ય જીવોના રક્ષાણ માટે કાયદા બનાવ્યાની નોંધ ઇતિહાસમાં જોવા મળે છે ?
અશોક B શાહજંહા
C વિક્રમાદિત્ય D અકબરે
21 નીચેનાંમાંથી એક જોડકું ખોટું છે. તે શોધીને ઉત્તર લખો ?
A કાઝીરંગાઅસમ B સુંદરવનપશ્વિમ બંગાળા
કોર્બેટ નૅશનલ પાર્કકેરળ D ગીરગુજરાત
22 એક જમીન પર વધુ પાક લેવાની નીતિ એટલે ?
A નિરંતરકૃષિ B મિશ્રકૃષિ
સધનકૃષિ D ટકાઉકૃષિ
23 ભારતમાં જુવારનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજયમાં થાય છે ?
A મધ્ય પ્રદેશ B રાજસ્થાન
મહારાષ્ટ્ર D ગુજરાત
24 દુનિયામાં કપાસના ઉત્પાદનમાં ભારતનું સ્થાન કેટલામું છે ?
A બીજું B પહેલું
ત્રીજું D ચોથુ
25 દામોદર નદી જયા રાજયની નદી છે ?
A ઉત્તર પ્રદેશ B ગુજરાત
C મહારાષ્ટ્રઝારખંડ
26 ભારતમાં સ્પષ્ટ વાવેતર વિસ્તારના કેટલા ટકા ભાગમાં સિચાઇઅ થાય છે ?
A 83 ટકા B 69 ટકા
C 28 ટકા38 ટકા
27 મિશ્ર ધાતુમાં વપરાતું ખનીજ ક્યું છે ?
A બૉક્સાઇટ B તાંબું
C પ્લેટિનમમૅંગેનીઝ
28 નીચેની કઇ ખનીજ અધાતુમય ખનીજ નથી ?
A ફ્લોસ્પારબોક્સાઇટ
C એસ્બેસ્ટોસ D સલ્ફર
29 પરમાણુવિદ્યુતના ઉત્પાદનમાં મુખ્યત્વે ક્યું ખનીજ વપરાય છે ?
A લિગ્નાઇટ B થોરિયમ
C મૅનેઝાઇટયુરેનિયમ
30 ભારતમાં સર્વપ્રથમ વિન્ડફાર્મ કઇ જગ્યાયે સ્થાપવામાં આવ્યું છે ?
A માંડવી B લાંબા
તુતીકોરીન D ઓખા
31 કુદરતી વાયુ અને કોક ક્યા કોલસામાંથી મેળવવામાં આવે છે ?
ઍન્થ્રેસાઇટ B પીટ
C લિગ્નાઇટ D બિટ્યુમિનસ
32 .. 1855 માં ભારતમાં શણનું પહેલું કારખાનું ક્યાં સ્થપાયું હતું ?
A શ્રીરામપુર B ટીટાગઢ
રિશરા D કૃષ્ણનગર
33 આયાત કરેલા તાંબાને ગાળવાનો એકમ ક્યા સ્થાપવામાં આવ્યો છે ?
A ખેતરી B માઉભંડાર
C જમશેદરપુરતૂતિકોરિન
34 ગુજરાતમાં સૌથી મોટું રેલવે જંકશન ક્યું છે ?
અમદાવાદ B વડોદરા
C રાજકોટ D ભાવનગર
35 હલ્દિયા બંદર કયા રાજયમાં આવેલું છે ?
A તમિલનાડુ B ગુજરાત
પશ્વિમ બંગાળા D ઓરિસ્સા
36 રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું નિર્માણ અને જાળવણી કોણ કરે છે ?
A જિલ્લા પંચાયત B રાજ્ય સરકાર
કેન્દ્ર સરકાર D પરિવહન નિગમ
37 આર્થિક વિકાસ કોઇ એક દેશના લોકોની …… તેમજ જીવન ધોરણ સાથે સંકળાયેલ છે ?
A વૈકલ્પિક આવક B નાણાંકીય આવક
માથાદીઠ આવક D ગરીબી
38 ઉત્પાદન પ્રક્રિયામાં જમીન,મૂડી અને શ્રમને જોડવાની પ્રક્રિયા એટલે … ?
નિયોજન B આયોજન
C સંયોજન D એક પણ નહિ
39 નીચેનામાંથી ક્યું વિદ્યાન ખોટું છે તે જણાવો ?
A વિકાસશીલ દેશોમાં ટેકનોલૉજીનો વિકાસ ઓછો હોય છે
B વિકાસશીલ દેશોમાં મુખ્ય આર્થિક પ્રવૃતિ ખેતી છે
વિકાસશીલ અર્થતંત્રમાં વસ્તીવૃદ્ધિનો વાર્ષિક દર 1% થી પણ ઓછો હોય છે
D વિકાસશીલ દેશોમાં માથાદીઠ આવક ઘણી ઓછી હોય છે
40 વિશ્વભરમાં કેવું મોજું ફરી વળ્યું છે ?
A ઉદારીકરણ B સામ્યવાદ
ખાનગીકરણ D વૈશ્વિકીકરણ
41 આયોજનમાં આર્થિક વિકાસની જવાબદારી ક્યા ક્ષેત્રને સોંપવામાં આવી છે ?
A જાહેર ક્ષેત્રનેખાનગી ક્ષેત્રને
C સહકારી ક્ષેત્રને D સંયુક્ત ક્ષેત્રને
42 સાપેક્ષ ગરીબી કઇ રીતે જાણી શકાય ?
A લધુત્તમ આવક દ્વારા B મહત્તમ આવક દ્વારા
C નિર્ધારિત આવક દ્વારાસરેરાશ આવક દ્વારા
43 ખેતી સિવાયના અન્ય વૈકલ્પિક ઉદ્યોગના વિકાસના અભાવે કઇ બેરોજગારી ઉદભવે છે ?
A ચક્રીય બેરોજગારી B પ્રચ્છન બેરોજગારી
માળખાગત બેરોજગારી D ગ્રામીણ બેરોજગારી
44 કેન્દ્ર સરકારે ગ્રાહકોનું સુરક્ષા માટે રચેલું કમિશન ક્યા નામે ઓળખાય છે ?
A ગ્રાહક પ્રતીબંધ આયોગ B ગ્રાહક સુરક્ષા આયોગ
રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગ D રાષ્ટ્રીય અદાલત
45 ભારતમાં ક્યા વર્ષથી મહિલા આયોગની સ્થાપના કરવામાં આવી ?
A .. 1980 B .. 1999
C .. 1992 D .. 1995
46 યુનાઇટેડ નેશન્સે ક્યા દસકાને મહિલા દસકા તરીકે જાહેર ર્ક્યોં ?
A . 1970 – 1980 B .. 1985 – 1995
C .. 1995 – 2005 D .. 1975 – 85
47 ક્યું પરિબળ વ્યક્તિ,સમાજ અને દેશના વિકાસમાં અવરોધક છે ?
A બિનસાંપ્રદાયિકતાસાંપ્રદાયિકતા
C ધર્મનિરપેક્ષતા D આચારસંહિતા
48 ચીનમાં કોના નેતૃત્વ નીચે થયેલ ક્રાંતિથી પ્રેરાઇને નક્સલવાદીઓએ બળવાખોર પ્રવૃતિ હાથ ધરી છે ?
A ચી-હવાંગ-ટીમોઓ-ત્સે-તુંગ
C ચી-તુંગ- સી D હવાંગ-ટી- મોઓ
49 કઇ સાલ પછી કશ્મીરમાં આતંકવાદ વધી ગયો છે ?
A .. 1987 B .. 1975
.. 1988 D .. 1992
50 ભ્રષ્ટ્રાચારની વ્યાખ્યા કોણે આપીએ છે ?
વિશ્વ બૅંન્કે B ટ્રાંન્સપરન્સી ઇન્ટરનૅશનલે
C એશિયન ડેવલપમેન્ટ બૅંન્કે D સંયુક્ત રાષ્ટ્રોએ

No comments: