1 પ્રાચીન ભારતની સંસ્કૃતિ માત્ર સર્વાંગસુંદર જ ન હતી પરંતું
A તે ઉધોગપ્રધાન હતી
B તે ઉપયોગીતાના સંદર્ભવાળી અને સમૃદ્ધ હતી
C તે માત્ર ધર્મપ્રધાન હતી
D તેમાં કોઇ આધ્યાત્મિક વિચાર ધારા જ ન હતી
2 કુષાણ સમ્રાટ કનિષ્ક પ્રથમે ક્યો ધર્મ અપનાવ્યો હતો ?
A હિંદુધર્મ B શૈવ ધર્મ
C જીન ધર્મ D બૌદ્ધ ધર્મ
3 નૃત્યના દેવાધિ દેવ કોણ છે ?
A બ્રહ્મા B નટરાજ
C નારદ D ભગવાન કૃષ્ણ
4 નીચેનામાંથી કઇ કૃતિ મહાકવિ કાલીદાસની નથી ?
A વિક્રમોર્વશીયમ્ B અભિજ્ઞાનશાકુન્તલમ્
C સ્વપ્નવાસવદત્તમ્ D માલવિકાગ્નિમિત્રમ્
5 ત્રિમૂર્તિની ભવ્યમૂર્તિ ઇશ્વરનાં ક્યાં ત્રણ સ્વરૂપો દર્શાવે છે ?
A બ્રહ્માં,વિષ્ણુ અને મહેશ B બ્રહ્માં વિષ્ણુ અને ગણેશ
C બ્રહ્માં,વિષ્ણુ અને કુબેર D બ્રહ્માં,વિષ્ણુ અને ઇન્દ્ર
6 ખજૂરાહોનાં મંદિર કયા રાજયમાં આવેલા છે ?
A બિહાર B રાજસ્થાન
C ગુજરાત D મધ્યપ્રદેશ
7 કયા કવિએ તમિલ ભાષામાં રામાયણની રચના કરી ?
A કવિ રન્નાએ B કવિ કમ્બલે
C કવિ પંપાએ D કવિ અલવારે
8 અમીર ખુશરોની કૃતિ કઇ છે ?
A પદ્માવતી B રઘુવંશ
9 દાર્શનિક સાહિત્યના સમર્થનમાં મહત્વનો ફાળો નીચેનામાંથી કોણે આપ્યો છે ?
A સામવેદ B અથર્વવેદ
C ઋગ્વેદ D યજુર્વવેદ
10 કયા ગ્રંથમાં વાસ્તુશાસ્ત્રનો ઉલેખ છે ?
A ચરકસંહિતા B બૃહદસંહિતા
C આર્યભટ્ટીયમ્ D શિલ્પસંહિતામાં
11 નીચેના વિદ્યાન પૈકી કયું વિદ્યાન ખોટું છે તે જણાવો ?
12 ફતેપુર સિકરી નામનું શહેર વાસાવનાર બાદશાહ કોણ હતો ?
A બાબર B શાહજંહા
C હુમાયુ D અકબર
13 શાહ્જંહાએ જિંદગીના આખરી દિવસો કયા કિલ્લામાં વિતાવ્યા હતા ?
A આગરાનાકિલ્લામાં B દિલ્લીના
C લાહોરીકિલ્લામાં D શાહીકિલ્લાંમાં
14 પોંગલ કયા રાજયનો તહેવાર છે ?
A કર્ણાટક B કેરળ
C તમિલનાડુ D આંધ્રપ્રદેશ
15 સ્વામી વિવેકાનંદે જે પરિષદમાં ભારતીય સંસ્કૃતિને ગૌરવ અપાવ્યુતે પરિષદ
A દિલ્લીમાં ભરાઇ હતી B શિકાગોમાં ભરાઇ હતી
C વૉશિંગ્ટનમાં ભરાઇ હતી D ન્યૂ યૉર્કમાં ભરાઇ હતી
16 કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા રાજયમાં આવેલ છે ?
A કેરળ B ઝારખંડ
C રાજસ્થાન D હિમાચલપ્રદેશ
17 રાજસ્થાનની કઇ જાતિ પર્યાવારણની સુરક્ષાનું કાર્ય કરે છે ?
A બિશ્નોઇ B રાજસ્થાની
C મારવાડી D જતકોમ
18 કઇ જમીન અપરિપક્વ અને ઓછા કસવાળી હોય છે ?
A પહાડી B કાળી
C રાતી D કાંપની
19 રેગોલીથમાં નીચેમાંથી ક્યા તત્વો હોતા નથી ?
A ખનીજદ્રવ્યો B કાંકરા
C જૈવિકદ્રવ્યો D માટી-રજકણો
20 પશ્વિમ બંગાળા રાજયમાં કયું જૈવ આરક્ષિત ક્ષેત્ર આવલું છે ?
A નંદાદેવી B સુંદરવન
C સિમિલિપાલ D પંચમઢી
21વનવિકાસને પ્રોત્સાહન આપવા માટે ક્યો પુરસ્કાર આપવામા આવે છે ?
A વન પુરસ્કાર
B વૃક્ષ મિત્ર પુરસ્કાર
C ઇન્દિરા પ્રિયદર્શિની વૃક્ષ મિત્ર પુરસ્કાર
D પ્રિયદર્શિની પુરસ્કાર
22 નીચેનામાંથી કયો પાક જાયદ પાક છે ?
A ચણા B સરસવ
C મકાઇ D તરબૂચ
23 કૉફીના વધુ ઉત્પાદન માટે ક્યો પ્રદેશ જાણીતો છે ?
A કૂર્ગ B ચરોતર
C કોરોમંડલ D દાર્જિલિંગ
24 ભારતમાં કેળા ઉત્પાદન કરતું રાજ્ય નીચેનામાંથી ક્યું છે ?
A તમિલનાડુ B ઓરિસ્સા
C મધ્યપ્રદેશ D કેરળ
25 કોસી યોજના કયા રાજયમાં આવેલી છે ?
A મધ્ય પ્રદેશ B બિહાર
C ઝારખંડ D છત્તીસગઢ
26 ગ્રૅન્ડ ઍનિકટ નહેરનું નિર્માણ કઇ નદી પર થયું છે ?
A કૃષ્ણા B કાવેરી
C સતલુજ D ગોદાવરી
27 ઊંચી ગુણવત્તા ધરાવતા લોખંડનો સૌથી વધુ જથ્થોક્યાં છે ?
A ચીનમાં B ભારતમાં
C બ્રાઝિલમાં D અમેરિકામાં
28 નીચેનાંમાંથી ક્યું જોડકું ખરું નથી તે શોધી ઉત્તર લખો ?
A મૅંગેનીઝ – રશિયા B તાંબું – જાપાન
C અબરખ – ભારત D લોખંડ – ઉત્તર અમેરિકા
A બોંગાઇગાંવ B રુદ્રસાગર
C નાહોરકટિયા D દિગ્બોઇ
30 નીચેનામાંથી ક્યું ઊર્જાસ્ત્રોત પરંપરાગત નથી ?
A કોલસો B પવન
C ખનીજતેલ D કુદરતી વાયુ
31 ભારતનું ક્યું શહેર ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગની રાજધાની ગણાય છે ?
A દિલ્લી B મુંબઇ
C બેંગ્લોર D હૈદરાબાદ
A રાષ્ટ્રીય આવક B માથાદીઠ આવક
C રોજગારી D ઉત્પાદન ઉદ્યોગ
34 ભારતમાં રેલવેના કેટલા ઝોન પાડવામાં આવ્યા છે ?
35 પારાદીપ બંદર ક્યા રાજયમાં આવેલું છે ?
A ચેન્નાઇ B આંધ્ર પ્રદેશ
C કેરળ D ઓરિસ્સા
36 નીચેના પૈકી ક્યા દેશમાં મિશ્ર અર્થતંત્ર અમલમાં છે ?
A અમેરિકા B ચીન
C જાપાન D ભારત
37 અલ્પવિકાસ શબ્દ સાથે ક્યો શબ્દ સંકળાયેલો છે ?
A વિકસિત દેશો B સમાજવાદી દેશો
C મૂડીવાદી દેશો D વિકાસશીલ દેશો
38 બજાર પદ્ધતિ – અમેરિકા, સમાજવાદી પદ્ધતિ … ?
A જાપાન B ફ્રાંન્સ
C રશિયા D ભારત
A ઉદારીકરણ B વૈશ્વિકીકરણ
C રાષ્ટ્રીયકરણ D ખાનગીકરણ
40 આયોજનમાં આર્થિક વિકાસની જવાબદારી કોને સોંપવામાં આવી છે ?
A જાહેરક્ષેત્ર B ખાનગીક્ષેત્ર
C સહકારીક્ષેત્ર D સંયુક્ત ક્ષેત્ર
41 ભારતમાં બેરોજગારીનું મુખ્ય કારણ ક્યું છે ?
A રૂઢિચુસ્તા B અલ્પ વિકાસ
C બેરોજગારી D વસ્તી વધારો
42 ગરીબી ઉદભવવા માટેનાં કારણોમાં એક કારણ ખોટું છે તે જણાવો ?
A ભૂલભરેલું કે ખામીયુક્ત આયોજન
B ખેતીની નીચી ઉત્પાદકતા
C વિકાસના લાભોની અસમાન વહેંણી
D જમીનધારાના નો અસરકાર અમલ નહિ
43 કઇ બૅન્ક ધિરાણનીતિનું નિયંત્રણ કરે છે ?
A બૅન્ક ઑફ બરોડા B બૅન્ક ઑફ ઇન્ડિયા
C સહકારી બૅન્ક D રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા
44 કોડેક્સ એલિમેંટેરિયસ કમિશનની સ્થાપના કઇ સાલમાં થઇ હતી ?
A સામાજિક સંસ્થાઓ B ઉદ્યોગ પતિઓ
C વેપારીઓ D નાગરિકો
46 નક્સલ બારી વિસ્તાર કયા રાજયમાં આવેલો છે ?
A બિહાર B પશ્વિમ બંગાળા
C ઓરિસ્સા D અસમ
47 આપણા દેશમાં સરકારે અનુસૂચિતો માટે કેટલા ટકા અનામત રાખી છે ?
48 બળવાખોરોને હટાવવા લશ્કરે બ્લ્યુ સ્ટારની કાર્યવાહી ક્યાં કરી હતી ?
A અયોધ્યાના રામમંદિરમાં
B અમૃતસરના સુવર્ણમંદિરમાં
C દિલ્લીના લાલ કિલ્લામાં
D અમૃતસરના જલિયાવાલા બાગમાં
A આંતરરાષ્ટ્રીય બાળ વર્ષ
B આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષ
C આંતરરાષ્ટ્રીય વિકલાંગ વર્ષ
D આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ
50 સરકારી નોકરીઓમાં વિકલાંગો માટે કેટલા ટકા નોકરીઓ અનામત રાખવાની જોગવાઇઓ છે ?
No comments:
Post a Comment