ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિઓ § આત્મકથા: મારી હકીકત, નર્મદ § ઇતિહાસ: ગુજરાતનો ઇતિહાસ § કાવ્યસંગ્રહ: ગુજરાતી કાવ્યદોહન, દલપતરામ § જીવનચરિત્ર: કોલંબસનો વૃતાંત, પ્રાણસુખલાલ મથુરદાસ § નાટક: લક્ષ્મી, દલપતરામ § પ્રબંધ: કાન્હ્ડે પ્રબંધ, પજ્ઞનાભ (૧૪૫૬) § નવલકથા: કરણઘેલો, નંદશંકર મહેતા § મહાનવલકથા: સરસ્વતીચંદ્ર, ગોવર્ધનરામ ત્રિપાઠી § મનોવિજ્ઞાન: મનુભાઇ ધ્રિવેદી § મુદ્રિત પુસ્તક: વિધાસંગ્રહ પોથી § રાસ: ભરતેશ્વર બાહુબલિરાસ, શાલિભદ્રસુરિ (૧૧૮૫) લોકવાર્તા: હંસરાજ-વચ્છરાજ, વિજયભદ્ર (૧૩૫૫
No comments:
Post a Comment