માઈક્રોસોફ્ટ વિન્ડોઝની 29 વર્ષની સફર: Windows 1 થી Windows 10
1985માં લોન્ચ થયા બાદ માઈક્રોસોફ્ટ વિન્ડોઝના 9 મોટા અને મુખ્ય વર્ઝન જોવા મળ્યા છે. 29 વર્ષ બાદ વિન્ડોઝ જુદું તરી આવે છે પણ સમયની સાથે જળવાઈ રહ્યો છે.
કમ્પ્યુટીંગ પાવર અને કીબોર્ડ તથા માઉસથી નવું ટચસ્ક્રીન લોકોને સતત સાંકળતું રહ્યું છે. અહી વિન્ડોઝની હિસ્ટ્રી વિષે થોડું વિસ્તારથી જોઈશું. બીલ ગેટ્સના હાથ નીચે તૈયાર થયેલ વિન્ડોઝ 1 થી લઇ તાજેતરમાં નીમાયેલા માઈક્રોસોફ્ટના નવા વડા સત્ય નાડેલા સુધીના તમામ વિન્ડોઝ સિસ્ટમ્સ આ મુજબ છે :

No comments:
Post a Comment