GUJARAT GENERAL KNOWLEDGE

ALWAYS READY FOR YOU

GENERAL KNOWLEDGE QUESTIONS

નખપ્રતિ વર્ષ લગભગ કેટલા વધે છે ?
2 ઈંચ

માણસના નખ શાના બનેલા છે ?
કેરોટીનના (મૃત પ્રોટીન)

માણસની ચામડીનો રંગ શરીરમાં રહેલા કયા કારકોથી ગ્રસિત થાય છે ?
મેલાનિન, કેરોટીન તથા હિમોગ્લોબીન

એક માણસને સામાન્ય રીતે દિવસ દરમિયાન કેટલું પાણી પીવું જોઈએ ?
7 - 8 લીટર

મનુષ્ય પોતાની પાંપણ એક નિયમિત અંતરે ઝપકતી રહે છે.આ અંતર લગભગ કેટલું હોય છે?
5 -6 સેકંડ

કયું પ્રાણી એક વર્ષ સુધી ભોજન વિના ચલાવી સકે છે ?
માંકળ

કુતરો કેટલા દિવસ ભોજન વિના ચલાવી શકે છે?
20 દિવસ

ન્યુટનની ગતિનો ત્રીજો નિયમ ?
"આઘાત અને પ્રત્યાઘાત હંમેશા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે.

ન્યુટનની ગતિનો બીજો નિયમ ?
બળનો -પદાર્થ પર લાગતા બાહ્ય બળનું મૂલ્ય પદાર્થના બળ અને પ્રવેગના ગુણનફળ જેટલું હોય છે.

ન્યુટનની ગતિનો પહેલો નિયમ ?
જડત્વનો (અચલવેગી ગતિ કરતો પદાર્થ પોતાની અચલવેગી ગતિ ચાલુ રાખે છે.

ચંદ્રનો પ્રકાસ પૃથ્વી પર પહોચતા કેટેલો સમય લાગે છે ?
1 મિનીટ, 26 સેકંડ

સૂર્યનો પ્રકાશ પૃથ્વી પર પહોચતા કેટલો સમય લાગે છે ?
8 મિનીટ, 17 સેકંડ

એડસ નામના રોગના નિદાન માટે કયો ટેસ્ટ કરાવાય છે.
એલિસા ટેસ્ટ

કયો દેડકો ઉડી શકે છે.
રહકોફોરસ નામનો.

કાચબો ૧ મિનીટ માં કેટલું અંતર કાપે છે.
૪.૬ મીટર

મોરથુંથુંનું રસાયણિક નામ જણાવો.
કોપર સલ્ફેટ

મેગ્લેવ ટ્રેનની ઝડપ પ્રતિકલાક કેટલી હોય છે.
૫૦૦ કિ.મી.

કઈવનસ્પતિ સંપૂર્ણ પરોપજીવી વનસ્પતિ છે.
અમરવેલ નામીની વનસ્પતિ સંપૂણ પરોપજીવી છે.

રોડની મધ્યમાં સળંગ સફેદ રેખા શું દર્શાવે છે.
આ રેખા વાહનને લેન બદલવાનું તથા ઓવરટેક ટાળવાનું સુચન કરે છે.

રોડ ઉપર મધ્યમાં સફેદ રંગની તૂટક રેખા શુંદર્શાવે છે.
આ રેખા વાહનને પોતાની લેન બદલવા તથા ઓવરટેક કરવાની મંજુરી આપે છે.

" કેટલાક તત્વોના અણુઓ એક સરખા હોતા નથી " એમ કેહનાર વૈજ્ઞાનિક કોણ હતા ?
એફ.ડબ્લ્યુ એસ્ટન

પારજાંબલી કિરણો (અલ્ટ્રા વાયોલેટ ) કિરણોને સૌપ્રથમ અવલોકન કરનાર વૈજ્ઞાનિક કોણ હતા ?
જોહાન વિલ્હેમ રિટર- 1801

સાતેય રંગોમાં કયા રંગનો પ્રકાશનો વેગ સૌથી વધુ અને સૌથી ઓછો છે ?
સૌથી વધારે લાલ અને સૌથી જાંબલી

પ્રકાશ ની પરિભાષા જણાવો ?
"આંખમાં સંવેદના ઉપજાવતા વિધુતચુંબકીય વિકિરણ એટલે પ્રકાશ."

ગ્રીક ભાષાના શબ્દ 'nano' નો અર્થ શું થાય ?
વામન, ઠીંગુજી, વામણું. નેનોનો ગાણિતિક અર્થ થાય છે :એક મીટરનો 1,000, 000,000 મો અંશ . 1 નેનો મીટર (nm) =10 ^-9

માણસના શરીરમાં કુલ કેટલા હાડકા હોય છે ?
કુલ :213

સ્કંધમેખલા , નિતંબમેખલા, કાન તથા તાળવામાં કેટલા હાડકા હોય છે ?
સ્કંધમેખલામાં :04, નિતંબમેખલા:02, કાનમાં :03 (બંને કાનમાં :06 ), તાળવામાં :01

પગમાં કેટલા હાડકા હોય છે ?
(બંને પગના કુલહાડકા :60 ) સાથળનું હાડકું :01, ઘૂંટણનો સાંધો :01, ઘૂંટણ અને ઘૂંટી વચ્ચે :02, ઘૂંટીના હાડકા :07, પગના તળિયાના હાડકા :05, આંગળીઓના હાડકા :14

હાથમાં કેટલા હાડકા હોય છે ?
(બંને હાથના કુલ હાડકા :60) ખભાથી કોણી સુધી :01, કોણીથી કાંડા સુધી :02, કાંડાના હાડકા :08, હથેળીના હાડકા :05, આંગળીઓના હાડકા :14

કરોડરજ્જુમાં કેટલા મણકા હોય છે?
33 મણકા

માણસની છાતીના પિંજરામાં કેટલા હાડકા હોય છે?
પાંસળીઓની બાર જોડ :24, પાંસળીઓ વચ્ચેનું હાડકું :01

મનુષ્યની ખોપરીમાં કેટલા હાડકા હોય છે ?
માથાના હાડકા :08 ,ચેહરાના હાડકા :14

પૃથ્વીને પોતાની ધરી પર એક પરિભ્રમણ કરતા કેટલો સમય લાગે છે ?
23 કલાક અને 56 મિનીટ લાગે છે.

સુર્યની પ્રદ્ક્ષિના કરતા સૌથી વધારે સમય કયા ગ્રહને લાગે છે ?
પ્લૂટોને (248 વર્ષ)

સુર્યની પ્રદ્ક્ષિના કરતા સૌથી ઓછો સમય કયા ગ્રહને લાગે છે?
બુધને (88 દિવસ)

ચંદ્રગ્રહણ ક્યારે થાય છે ?
સૂર્ય અને ચન્દ્રની વચ્ચે પૃથ્વી આવતા ચંદ્રગ્રહણ થયા છે. ચંદ્રગ્રહણ પૂનમના દિવસે થાય છે.

સૂર્ય ગ્રહણ કેવીરીતે થાય છે ?
સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવતા સૂર્યગ્રહણ થાય છે. સૂર્યગ્રહણ અમાસના દિવસે થાય છે .

વાતાવરણમાં વાયુઓનું પ્રમાણ જણાવો ?
નાઈટ્રોજન :78 % , ઓક્સિજન :21 %, હિલીયમ, નિયોન, આર્ગોન, ઓઝોન, ઝેનોન, રેડોન, પાણીની વરાળ અને રજકણો :0.96 %, કાર્બન ડાયોકસાઇડ:0.૦૪%

માણસને આવતી છીંકની ઝડપ લગભગ કેટલી હોય છે ?
160 -170 km

માથાના વાળ પ્રતિમાસ કેટલા વધી જાય છે ?
11-12 ઈંચ

પદાર્થ પર બળ લગાડવાથી તેના સેમા ફેરફાર થતો નથી ?
પદાર્થના દળમાં

મીણબતીની જયોતનો અંદરનો ભાગ કેવો દેખાતો હોય છે ?
ભૂરો

બાયોગેસમાં મુખ્યત્વે શું હોય છે ?
મિથેન વાયુ

માનવીની ચામડી મહતમ કેટલું તાપમાન સહન કરી શકે છે ?
60* સે.

વીજળીનો બલ્બ ક્યાં સિધ્ધાંત મુજબ કાર્ય કરે છે ?
વિદ્યુતશક્તિનું પ્રકાશ શક્તિમાં રૂપાંતર

સી.વી.રામનને નોબલ પારિતોષિક ક્યાં ક્ષેત્રે પ્રાપ્ત થયું હતું ?
ભૌતિક વિજ્ઞાન

પૃથ્વી પર સૌપ્રથમ જીવનો ઉદભવ શામાં થયો હતો ?
પાણીમાં

આ કોની આત્મકથા છે. " ધ મેન હુ ન્યુ ઇન્ફીનિટી ".
શ્રીનિવાસ રામાનુજન

શરીરનું કયું અંગ, પાણી ,ચરબી અને ચયાપચયની ક્રિયામાં વધેલો કચરો શરીરની બહાર કાઢે છે ?
ચામડી

સુપર કોમ્ય્પુટરની શોધ કોને કરી હતી ?
જે.એચ.ટસેલ

એક્સરે ખરેખર શું ચીજ છે ?
વીજ ચુંબકીય તરંગો

ટી.વી. માં પડદા ઉપર દ્રશ્ય ક્યાં ત્રણ રંગોના મિશ્રણથી બને છે ?
લાલ , લીલો , વાદળી

બાળકની જાતિ નક્કી કરવા માટે કયો ફેક્ટર ભાગ ભજવે છે ?
પિતાના રંગસૂત્ર

કોમ્ય્પુટર અને ઈલેક્ટ્રોનિક આઈટમોમાં વપરાતી IC શેમાંથી બને છે ?
સિલિકોનમાંથી

જલદ સલ્ફ્યુરિક એસિડ ભરવા માટે કેવું પાત્ર વાપરવામાં આવે છે ?
કાચનું પાત્ર

અર્ધ ચાલક (વાહક ) કઇ વસ્તુ વપરાય છે ?
સિલિકોન વપરાય છે .

એકમોની આંતરરાષ્ટ્રીય પધ્ધતિ (s1 ) માં મૂળભૂત એકમ કેટલા છે |?
7 એકમો

સામાન્ય સંજોગોમાં (તાપમાન 25 *સે , વાયુનું દબાણ 1.184 કી.ગ્રા./ ચો. મીટર ) હવામાં અવાજની ગતિ (વેગ ) કેટલી હોય છે ?

346 મી /સેકંડ

કોઈ પણ પદાર્થનું વજન પૃથ્વીના ધ્રુવ પ્રદેશો કરતા વિષુવવૃત ઉપર ઓછું થઈ જાય છે કારણ કે ...

પૃથ્વીની વિષુવવૃતની ત્રિજ્યા કરતા ધ્રુવ પ્રદેશની ત્રિજ્યા ઓછી હોય છે આથી ધ્રુવ પ્રદેશ પર ગુરુત્વાકર્ષણ વધુ છે .

બરફનો ટુકડો પાણીમાં તરે છે પરંતુ આલ્કોહોલમાં ડૂબી જાય છે ?

બરફનો ટુકડો પાણીથી હલકો અને આલ્કોહોલ કરતા ભારે છે .

દૂધના પાચન માટે કયો અંતઃસ્ત્રાવ જરૂરી છે ?
રેનિન

મોતીના મુખ્ય ઘટકો જણાવો ?
કેલ્સિયમ કાર્બોનેટ અને મેગ્નેસિયમ કાર્બોનેટ.

શરીર માટે વિટામીન ડી નું નિર્માણ કોણ કરે છે ?
ત્વચા

કયો વાયુ ચૂનાના પાણી ને દૂધિયું બનાવે છે ?
કાર્બન ડાયોકસાઇડ

હેલીનો ધૂમકેતુ કઈ સાલ માં દેખાશે ?
ઇ.સ. 1962

રેડિયમની કાચી ધાતુનું નામ જણાવો ?
પીચ બ્લેંડી

વિટામીન B12 નું બીજું નામ શું છે ?
સાઈનોકોબાલેમીન

હાડકાની રાખમાં શું હોય છે ?
કેલ્શિયમ ફોસ્ફેટ

ભેંસના દુધમાં ચરબીનું પ્રમાણ કેટલું હોય છે ?
7.38 %

પ્રવાહીને ગરમ કરતા તેની ઘનતામાં શું ફેરફાર થાય છે ?
તેની ઘનતામાં ઘટાડો થાય છે.

કુદરતી મળતા રબરને સખત બનાવવા માટે તેમાં શું ઉમેરવામાં આવે છે ?
સલ્ફર

લીવરમાં કયા વિટામીનનો સમાવેશ થાય છે ?
વિટામીન -A

ભારતમાં વિજ્ઞાન દિવસ કયા વૈજ્ઞાનિકની યાદમાં મનાવવામાં આવે છે ?
ડૉ.સી.વી.રામન

વિશ્વની પ્રયોગ શાળા કઈ છે ?
એન્ટાર્કટિકા

લોજિક બોંબ શું છે ?
કોમ્પ્યુટર વાઇરસ

કોઈ ઝેરી પ્રાણી આપણને કરડે તો સૌથી પહેલા શાના પર અસર થાય છે ?
ચેતાતંત્ર પર

લવિંગ શામાંથી મળે છે ?
ફૂલની કાળી માંથી

લોહીના નકામા કચરાને દૂર કરવાનું કાર્ય કોણ કરે છે ?
મુત્રપિંડ (કિડની )

ડાઇન એ શાનો એકમ છે ?
બળનો એકમ

ખાવાના સોડાનું રાસાયણિક નામ જણાવો ?
સોડીયમ બાયકાર્બોનેટ (NaHco3 )

મનુષ્યના કયા અંગમાં લસીકા કણો પેદા થાય છે ?
પિતાશયમાં

કયા રંગની તરંગ લંબાઈ સૌથી વધારે હોય છે ?
લાલ રંગની

સૂર્યના કયા કિરણોને લીધે ચામડી કાળી પડે છે ?
અલ્ટ્રાવાયેલેટ કિરણ

પ્રાણીઓમાં સૌથી વધારે મજબુત મગજ અને હદય કોનું હોય છે ?
ઘોડાનું

વિટામીન -E નું રસાયણિક નામ શું છે ?
ટેકોફેરોલ

હાઇડ્રોપોનીક્સ શું છે ?
માટી વગર છોડ ઉગાડવાની પદ્ધતિ .

મધમાખીની ભાષાને ડિકોડ કોને કરી ?
કાર્લવોર્ન ડ્રીચ

પ્રાચીન કાળના અશ્મિ કેટલા વર્ષ જુના છે તે કઈ પદ્ધતિથી નક્કી થાય છે ?
કાર્બન ડેટિંગ

કયું સસ્તન પ્રાણી ઉડી શકે છે ?
ચામાચિડિયું

અશ્રુગેસ કયો છે ?
ક્લોરો એસીટોફીનોન

ઉનના રેશા શાના બનેલા હોય છે ?
કેરોટીન

ગાયના દૂધનો પીળો રંગ શેને આભારી છે ?
કેરોટીન

કયો વાયુ સ્ફૂર્તિદાયક છે ?
ઓઝોન વાયુ

માખણ માં કયો એસિડ હોય છે ?
બ્યુટ્રીક

માખણ માં કયો એસિડ હોય છે ?
બ્યુટ્રીક

પ્રવાહી અધાતુ તત્વનું નામ જણાવો ?
બ્રોમીન

કીડી કરડે ત્યારે તેમાં કયો એસિડ હોય છે ?
ફોર્મિક એસીડ

લસણમાં દુર્ગંધ અને તીખો સ્વાદ શાને લીધે હોય છે ?
એલીસીન

લસણમાં દુર્ગંધ અને તીખો સ્વાદ શાને લીધે હોય છે ?
અલીસીન

ઉકાઈ બંધ કઈ નદી પર કયો બાંધવામાં આવ્યો છે ?
તાપી નદી પર

શેત્રુંજી નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો છે ?
રાજસ્થળી નામનો બંધ

ગુજરાત રાજ્યની ઉત્તર -દક્ષિણ લંબાઈ કેટલી છે ?
540 કિ.મી.

ગુજરાતનું સૌથી મોટું કુત્રિમ સરોવર કયું ?
સરદાર સરોવર


ગુજરાતનું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ક્યાં આવેલું છે ?
અમદાવાદમાં

તાંબુ , જસત અને સીસું ગુજરાતના ક્યાં જીલ્લામાંથી મળી આવે છે ?
બનાસકાંઠા જીલ્લાના દાંતા તાલુકામાંથી

સુરપાણેશ્વર અભયારણ્ય ક્યાં આવેલું છે ?
નર્મદા જીલ્લાના ડેડિયાપાડા તાલુકામાં

સોલંકી યુગનું શિવાલય જ્યાં આવેલું છે તે ગળતેશ્વર ક્યાં જીલ્લામાં આવેલું છે ?
ખેડા જીલ્લામાં

ભારતમાં ફ્લોરસ્પારના ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન કયું છે ?
પ્રથમ સ્થાન

ગુજરાતનું સૌથી મોટું તેલક્ષેત્ર ક્યાં આવેલું છે ?
અંકલેશ્વરમાં

ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે ?
કંડલા બંદર

ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે ?
કંડલા બંદર

ગુજરાતમાં ક્યાં પ્રદેશમાં નળ સરોવર આવેલું છે ?
ભાલપ્રદેશમાં

ગુજરાતમાં કુલ કેટલા જીલ્લા આવેલા છે ?
26 જીલ્લા

ગુજરાતનો સૌથી ઉંચો ડુંગર કયો છે ?
ગિરનારનો ડુંગર

અમદાવાદના રામચંદ્ર અને લક્ષ્મણભાઈ ગાંધીએ પોતાના પિતાના નામે ઈ.સ.1927 માં માણેકચોકમાં કઈ બ્રાન્ડના આઈસ્ક્રીમની શરૂઆત કરી હતી ?
વાડીલાલ આઈસ્ક્રીમ

ગુજરાતમાં પેટ્રોકેમિકલ ઉદ્યોગમાંથી મળતા સાબુની અવેજીમાં વપરાતા રસાયણનું નામ ?
ડીટરજન્ટ આલ્કીલેટ

પાટણની આસપાસનો પ્રદેશ પ્રાચીન સમયમાં કયા નામે ઓળખાતો હતો ?
અણહિલવાડના નામે

માછીમારનો વ્યવસાય કરતી જાતિના નામ આપો ?
મિયાણા - ટંડેલ - વાઘેર

''હેવમોર '' આઈસ્ક્રીમનું સૌથી પહેલું પાર્લર કયા સ્થળે શરુ થયું હતું ?
કાલુપુર રેલ્વે સ્ટેશન પર.

' પેલે ખેલાડી ' કઈ રમત સાથે સંકળાયેલો છે ?
ફૂટબોલ સાથે

વિશ્વ ફૂટબોલ સ્પર્ધાનું સંચાલન કોણ કરે છે ?
ફીફા

અમેરિકાની રાષ્ટ્રીય રમત કઈ છે ?
બેઝબોલ અમેરિકાની રાષ્ટ્રીય રમત છે
.
' અર્જુન એવોર્ડ ' ક્યારથી આપવાની શરૂઆત થઈ ?
1961 થઈ

ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં સૌપ્રથમ બેવડી સદી કયા ખેલાડીએ કરી હતી ?
પોલી ઉમરીગર

ક્રિકેટના 'મક્કા ' તરીકે કયું મેદાન પ્રખ્યાત છે ?
લોર્ડ્ઝનું મેદાન

ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ સદી કરનાર કયો ખેલાડી હતો ?
પોલી ઉમરીગર

વન - ડે વન્ડર્સ ના લેખક કોણ ?
ગાવસ્કર

ધ્યાનચંદને કયા નામે ઓળખવામાં આવતો હતો ?
' હોકીનો જાદૂગર ' ના નામે

એશિયાડની શરૂઆત ક્યાં અને ક્યારે થઈ હતી ?
પ્રથમ એશિયાડ દિલ્હીમાં -1951 માં

સૌપ્રથમ પદ્મ મેળવનાર ભારતીય ખેલાડી ?
મિલ્ખાસિંહ

રિદ્ધિ શાહ એ કઈ રમત ની પ્રખ્યાત ખેલાડી છે ?
ચેસ ( શતરંજ )

IPL નું પૂરું નામ શું છે ?
Indian premiere league

No comments: