- ભારતીય સ્વિમર ભક્તિ શર્માએ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો
- 1 ડિગ્રી જેટલા નીચા તાપમાને 1.4 માઇલ જેટલુ અંતર 52 મિનીટમાં કાપનાર પ્રથમ યુવા એશિયન બની.
ભારતીય ઓપન વોટર સ્વિમિંગ ચેમ્પિયન ભક્તિ શર્માએ વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે. ભક્તિ શર્માએ 1.4 માઇલ જેટલુ અંતર માત્ર 52 મિનીટની 1 ડિગ્રી જેટલા નીચા તાપમાને એન્ટાર્કટિકાનાં સમુદ્રમાં કાપ્યુ હતુ.ભક્તિએ અગાઉનાં બ્રિટનનાં સ્વિમર લેવિસ પોંગ અને અમેરિકન સ્વિમ લાયને કોક્સનો રેકોર્ડ તોડ્યો હતો. તે ઉપરાંત તે સૌથી યુવા વયની એશિયન સ્વિમર બની હતી જેણે આ સિદ્ધી પ્રાપ્ત કરી હોય
No comments:
Post a Comment