GUJARAT GENERAL KNOWLEDGE

ALWAYS READY FOR YOU

DAILY CURRENT AFFAIRS QUIZ DATE 07 JANUARY 2019

DAILY CURRENT AFFAIRS QUIZ DATE 07 JANUARY 2019

Q.1

તાજેતરમાં જ કયા દેશમાં આજ સુધીના સૌથી મોટા AFC એશિયા કપની શરૂઆત થયી?

a. જાપાન
b. UAE
c. રશિયા
d. આમાંથી કોઈ પણ નહિ.


Q.2

થોડા સમય પહેલા મહિલા વિજ્ઞાન કોંગ્રેસ નું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું?

a. ચેન્નઈ
b. જલંધર
c. મુંબઈ
d. આમાંથી કોઈ પણ નહિ.


Q.3

હાલ માં જ સરેઈ ઇક્વિપમેન્ટ ફાયનાન્સે કઈ બેંક સાથે સમજૌતા જ્ઞાપન પર હસ્તક્ષાર કાર્ય?

a. IDBI બેંક
b. UBI
c. HDFC બેંક
d. આમાંથી કોઈ પણ નહિ.


Q.4

હમણાં જ આ દેશે ૨૦૨૦ સુધીમાં ભારત ણે એસ -4OO મિસાઈલ આપવાની જાહેરાત કરી?

a. ચીન
b. અમેરિકા
c. રશિયા
d. આમાંથી કોઈ પણ નહિ.


Q.5

હમણાં જ દ્વિજ શરણ સાથે કોણે તાતા ઓપેન ટેનીસ ટુર્નામેન્ટ જતી છે?

a. રોજર ફેડરર
b. નોવાક જોકોવિચ
c. રોહન બોપન્ના
d. આમાંથી એક પણ નહિ


Q.6

કયો દેશ તાજેતરમાં જ ૧૮૧ વર્ષ પછી સંસદ માં માથું ઢાંકીને આવવાની પ્રથા પર રોક લગાવી દીધી છે ?

a. રશિયા
b. અમેરિકા
c. બ્રાઝિલ
d. આમાંથી એક પણ નહિ


Q.7

હમણાં જ સરકારે કેટલી ક્ષેત્રીય બેંકો નો વિલય કર્યો છે?

a. ૫
b. ૨
c. ૩
d. ૧



Q.8

પ્રધાનમંત્રી મોદી એ કયા રાજ્યમાં ૪૫૦૦ કરોડ ની પરિયોજનાઓ શરુ કરી છે ?

a. કેરલ
b. ઓડીશા
c. કર્નાટક
d. ગુજરાત


Q.9

હાલ માં જ અંતરરાષ્ટ્રીય મેરાથોન ક્યાં શરુ થઇ છે?

a. પુના
b. વડોદરા
c. જયપુર
d. કોલકાતા


Q.10

હાલમાં જ ભાગેડુ આર્થિક અપરાધી કોને જાહેર કરવામાં આવ્યો છે?

a. નીરવ મોદી
b. મેહુલ ચોકસી
c. વિજય માલ્યા
d. લલિત મોદી


Q.11

હાલ માં ચક્રવતી તોફાન પબુક ના કારણે કયા રાજ્ય માં ઓરેન્જ અલર્ટ જરી કર્યું હતું?

a. તમિલનાડુ
b. હિમાચલ પ્રદેશ
c. અંદમાન અને નિકોબાર
d. રાજસ્થાન


Q.12

હમણાં જ સરકારી અધિપત્ય હેઠળ આવતી કઈ કંપની ણે નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ માં ૨૬૧૪૭.૫૨ કરોડ નો ફાયદો થયો?

a. ONGC
b. LIC
c. કોલ ઇન્ડિયા
d. ભેલ


No comments: