DAILY CURRENT AFFAIRS QUIZ
Q.1
હાલમાં જ કયા દેશના પ્રધાનમંત્રી ત્રણ દિવસીય ભારતની યાત્રા પર આવ્યા છે?
a. ચીનb. અમેરિકા
c. નોર્વે
d. આમાંથી કોઈ પણ નહિ
થોડાક જ સમયમાં તાનસેન મહોત્સવ ક્યાં આયોજિત થવાનો છે?
a. ચેન્નઈb. નવી દેલ્હી
c. મુંબઈ
d. આમાંથી કોઈ પણ નહિ
Q.3
હાલ માં જ સરકારે ગરીબ સવર્ણો માટે કેટલા ટકા આરક્ષણ આપવાની જાહેરાત કરી?
a. ૭.૦૦%b. ૧૦.૦૦%
c. ૯.૦૦%
d. ૮.૦૦%
Q.4
સરકારે જવાહર નવોદય વિદ્યાલય માં કેટલી સીટો વધારવાની મંજુરી આપી?
a. ૪૦૦૦b. ૭૦૦૦
c. ૫૦૦૦
d. આમાંથી કોઈ પણ નહિ.
Q.5
હમણાં જ બેલીન્ડા બેન્કિક અને બીજા કોણે હોપમેન કપ જીત્યો છે?
a. રોજર ફેડરરb. નોવાક જોકોવિચ
c. રોહન બોપન્ના
d. આમાંથી એક પણ નહિ
Q.6
હાલમાં યોજાનાર ATP કપ પુરુષ ટેનીસ ટુર્નામેન્ટ ની મેજબાની કોણ કરવાનું છે?
a. રશિયાb. ઓંસ્ટેલિયા
c. બ્રાઝિલ
d. આમાંથી એક પણ નહિ
Q.7
હમણાં જ સરકારે ઉપગ્રહ પ્રક્ષેપણ વાહનો ના વિકાસ માટે સરકારે કેટલા કરોડ રૂપિયા ની ઘોષણા કરી છે ?
a. ૫૦૧૦b. ૨૩૧૦
c. ૧૦૯૦૦
d. ૧
Q.8
કયા રાજ્યના મુખ્ય મંત્રી એ મહિલા સ્વયં સહાયતા સમૂહો માટે વ્યાજ મુક્ત ઋણ ની ઘોષણા કરી છે?
a. કેરલb. ઓડીશા
c. કર્નાટક
d. ગુજરાત
Q.9
કુંભ મેલા માટે મોબાઈલ એપ લોન્ચ કરનાર?
a. ઐરટેલb. NCR
c. રિલાયન્સ
d. આમાંથી કોઈ પણ નહિ
Q.10
હાલમાં ક્યાસાનુર ફોરેસ્ટ ડીસીજ કયા રાજ્ય માં ફેલાયો છે?
a. તમિલનાડુb. આન્ધ્ર પ્રદેશ
c. કર્નાટક
d. આમાંથી કોઈ પણ નહિ
Q.11
હાલ માં જ અંતરાષ્ટ્રીય પતંગ મહોસ્તવ નું ઉદઘાટન ક્યાં થયું?
a. ઉતરાખંડb. હિમાચલ પ્રદેશ
c. ગુજરાત
d. રાજસ્થાન
Q.12
હાલમાં જ AAI ણે સંચાર વધારવા માટે કોની સાથે સમજોતા જ્ઞાપન પર હસ્તક્ષાર કર્યા?
a. ONGCb. SAMEER
c. કોલ ઇન્ડિયા
d. ભેલ
No comments:
Post a Comment