GUJARAT GENERAL KNOWLEDGE

ALWAYS READY FOR YOU

ગુજરાત ની નદીઓ

   

નામ

ઉદ્ગમ સ્થાન

લંબાઇ (કિમી)

સ્ત્રાવક્ષેત્ર ‍‍‍‍‍‍‍‍‍‍‍ચો.કિમી‌‌

આજી

સરધારા ટેકરી

૧૦૨

૨૧૩૦

અંબિકા

સાપુતારા પર્વતમાળા

૧૩૬

૨૭૧૫

ઔરંગા

ભેરવી ગામ પાસે

૯૭

૬૯૯

બનાસ

અરાવલી પર્વતમાળારાજસ્થાન

૨૬૬

૮૬૭૪

ભાદર

જસદણ નજીક

૨૦૦

૭૦૯૪

ભુખી

આંગિયા ગામ નજીક

૨૮

૫૬

ભુરુડ

ચાવકડા અધોછિણી ગામ નજીક

૫૦

૩૨૬

ચિરાઇ

ખિરસરા નજીક

૩૦

૩૬૫.૨

ચોક

કાલારવધ નજીક

૨૦

૬૩.૫૮

ડાય મિણસાર

મિણસાર નજીક

૧૦૦

૧૧૮૦

દમણગંગા

સહ્યાદ્રી ટેકરી

૧૩૧.૩

૨૩૧૮

ઢાઢર

પાવાગઢ

૧૪૨

૪૨૦૧

ફુલ્કી

લીલપર ગામ નજીક

૧૮

૧૨૦

ગજનસર

વિગોડી ગામ નજીક

૩૭

૧૫૯

ઘેલો

જસદણ ટેકરીઓ

૧૧૮

૬૨૨

હીરણ

ગીર જંગલ

૪૦

૫૧૮

કાળી (સાંધ્રો)

રાવલેશ્વર ગામ નજીક

૪૦

૧૪૭.૬૫

કાળુભાર

ચમારડી ગામ નજીક

૯૪

૧૯૬૫

કંકાવટી

ભીલપુર ગામ નજીક

૪૦

૩૨૯.૬

કારેશ્વર

કિડિયાનગર ગામ નજીક

૧૬

૯૭.૪૧

કાયલા

સુમારસર ગામ નજીક

૨૫

૧૬૮.૩૫

કેરી

હિંદોદ ટેકરીઓ

૧૮૩

૫૬૦

ખલખલીયો

ભાભત ટેકરીઓ

૫૦

૪૦૫

ખારી

માતાનો મઢ ગામ નજીક

૫૦

૧૧૩.૧૫

ખોરાદ

ગઢશીશા ગામ નજીક

૪૦

૩૫૪.૬

ખોખરા

જરુ નજીક

૪૦

૯૩.૬

કીમ

સાપુતારા પર્વતમાળા

૧૦૭

૧૨૮૬

કોલક

સાપુતારા પર્વતમાળા

૫૦

૫૮૪

મચ્છુ

માંડલા ટેકરીઓ (જસદણ)

૧૩૦

૨૫૧૫

મછુન્દ્રી

ગીર જંગલ

૫૯

૪૦૬

મહી

વિંધ્યાચલ ટેકરીઓ

૫૮૩

૩૪,૮૪૨

માલણ

મોરધારા ટેકરીઓ

૪૪

૩૩૨

માલણ-૨

ગીર જંગલ

૫૫

૧૫૮

માલેશ્રી

માળનાથ ડુંગરમાળા

૨૦

 

મીંઢોળા

ડોસવાડા (સોનગઢ) નજીક

૧૦૫

૧૫૧૮

મિતિયાવળી

મિતિયાતિ ગામ નજીક

૨૦

૧૬૫.૭૫

નાગમતી

ભારાપર ગામ નજીક

૫૦

૧૩૫.૭

નારા

પાનેલી (વાલ્કા) ગામ નજીક

૨૫

૨૩૩.૧

નર્મદા

અમરકંટકમધ્ય પ્રદેશ

૧૩૧૨

૯૭,૪૧૦

નાયરા

મોથાડા નજીક

૩૨

૨૭૯.૫૭

ઓઝત

વીસાવદર નજીક

૧૨૫

૩૧૮૫

પાડાલિયો

ખાંભળીયા ટેકરીઓ

૧૧૦

૩૪૫

પાર

પાયખડમહારાષ્ટ્ર

૫૧

૯૦૭

પુર

નાગોર ગામ નજીક

૪૦

૬૦૨.૫

પુર્ણા

સાપુતારા પર્વતમાળા

૧૮૦

૨૪૩૧

રંગમતી

રામપર નજીક

૫૦

૫૧૮

રાવ

લીલપર ગામ નજીક

૨૫

૧૨૫.૯

રાવલ

ગીર જંગલ

૬૫

૪૩૬

રુકમાવતી

રામપર વેકરા ગામ નજીક

૫૦

૪૪૮

રૂપેણ

તારંગા ટેકરીઓ

૧૫૬

૨૫૦૦

રૂપેણ (ગીર)

ગીર જંગલ

૭૫

૧૬૬

સાબરમતી

અરવલ્લીરાજસ્થાન

૩૭૧

૨૧,૬૭૪

સાઇ

રેહા ગામ નજીક

૨૫

૪૪.૮૯

સાંગ

નાગલપર નજીક

૧૬

૧૭૧.૧

સાંગાવાડી

ગીર જંગલ

૩૮

૫૭૬

સરસ્વતી (ગીર)

ગીર જંગલ

૫૦

૩૭૦

શાહી

ગીર જંગલ

૩૮

૧૬૩

શેત્રુંજી

ગીર જંગલ

૨૨૭

૫૬૩૬

સુકભાદર

વાડી ટેકરીઓ

૧૯૪

૨૧૧૮

સુવી

બાદરગઢ ગામ નજીક

૩૨

૧૬૦.૬

તાપી

બેતુલમધ્ય પ્રદેશ

૭૨૪

૬૫,૧૪૫

ઊંડ

લોધિકા ટેકરી

૮૦

૧૬૧૫

ઉતાવળી

કણિયાદ ટેકરીઓ

૧૨૫

૩૮૮.૫

વૅગડી

પોલડીયા ગામ નજીક

૨૬

૧૧૯

 

No comments: