આ લિસ્ટમાં એક પણ ભારતીય નથી
- બિલ ગેટ્સ, કાર્લોસ સ્લિમ અને વોરન બફેટ જેવા દિગ્ગજ પણ બાકાત
અમદાવાદ તા. 31 ઓક્ટોબર, 2014
1. આજકાલ ધનકુબેરોની ચર્ચાએ વેગ પકડ્યો છે. પરંતુ પૈસાના ઢગલા પર બેસનારા લોકો હંમેશાથી રહ્યા છે. ઈનફ્લેક્શન નોંધ લેતા અમે ઈતિહાસનાં 10 સૌથી મોટા ધનકુબેરોની નોંધ કરી. તમને જાણે આનંદ થશે કે આ લિસ્ટમાં એક ભારતીય પણ નથી.
2. માન્સા મુસા પ્રથમ
સંપત્તિ - 400 અબજ ડોલર
બાદશાહોનો બાદશાહ માન્સા મુસા પ્રથમ અત્યાર સુધીનો સૌથી ધનવાન છે. 1280માં જન્મેલો આ મુસાએ પશ્ચિમી આફ્રિકાના મલિયાઈ સામ્રાજ્ય પર રાજ કર્યું, જે આજે ઘાના, ટિમ્બકટુ અને માલી સુધી ફેલાયેલું છે. તેને સોનું અને મીઠાના ઉત્પાદન સાથે આ રકમ ઉમેરી હતી.

3. રોથ્સચાઈલ્ડ ફેમિલી
સંપત્તિ - 350 અબજ ડોલર
1744માં જન્મેલો માયેર એમ્શેલ રોથ્સચાઈલ્ડે 18મી સદના અંતમાં યુરોપ બેંકીંગ તંત્ર તૈયાર કરી હાઉસ ઓફ રોથ્સચાઈલ્ડની સ્થાપના કરી. આ પરિવાર આજે દુનિયાના સૌથી ધનવાન પરિવારોમાંથી એક છે અને અલગ અલગ વ્યાપારમાં તેનો ભાગ છે.

4. જોન ડી રોકફેલર
સંપત્તિ - 340 અબજ ડોલર
1839માં જન્મેલા જોન ડી રોકફેલર અમેરિકી ઉદ્યોગપતિ અને પરોપકારી હતા. તેઓએ સ્ટાન્ડર્ડ ઓઈલ કંપનીનો પાયો નાથીને અધધ પૈસો બનાવ્યો. આ કંપનીને તે સમયે સૌથી મોટી ગણવામાં આવતી હતી.
5. એડ્રયૂ કાર્નેઝ
સંપત્તિ 310 અબજ ડોલર
એડ્રયૂ કાર્નેઝ સ્કોટિશ-અમેરિકી ઉદ્યોગપતિ હતા, જેઓને 19મીં સદીમાં અમેરિકી સ્ટીલ ઈન્ડસ્ટ્રીનો વિકાસ ઝડપથી કર્યો. 1835માં જન્મેલા એડ્રયૂ કાર્નેઝે ટેલીગ્રાફરના રૂપમાં સફરની શરૂઆત કરી હતી અને બાદમાં રેલરોડ સ્લીપિંગ કાર, ઓઈલ ડેરિક અને સ્ટીમાં પ્રવેશ કર્યો.
6. નિકોલસ સેકેંડ
સંપત્તિ - 300 અબજ ડોલર
નિકોલસ રશિયાના છેલ્લા રાજા હતા. 1868માં જન્મેલા આ નિકોલસે 1894થી 1917 સુધી રશિયાની ગાદી સંભાળી, જ્યારે ત્યાં ક્રાન્તિ શરુ થઈ. તેઓને વારસામાં એટલી સંપત્તિ મળી કે તેમને દુનિયાના સૌથી ધનવાન બનવા માટે કાફી હતી.

7. મીર ઉસ્માન અલી ખાન
સંપત્તિ - 236 અબજ ડોલર
1886માં જન્મેલો ઉસ્માન અલી ખાન હૈદરાબાદ અને બરારના નિઝામ હતા. જ્યારે તેવો જીવતા હતા, તો દુનિયાના સૌથી ધનવાન માનવામાં આવ્યા, કેમ કે તેમની પાસે 10 કરોડ ડોલરનું સોનું અને 40 કરોડ ડોલરના દાગીના હતા. તેમનુ પ્રસિદ્ધ જેકબ ડાયમંડ આજે 9.5 કરોડ ડોલરનું છે અને તેઓ તેને પેપરવેટ તરીકે ઉપયોગ કરતા હતા.
8. વિલિયમ
સંપત્તિ - 230 અબજ ડોલર
વાઈકિંગ રેડર્સનો વારસો સંભાળનારા વિલિયમ ઈંગ્લેન્ડનો પ્રથમ નોર્મન રાજા હતો. આ ઉપરાંત તેઓને વિલિયમ વન અને વિલિયમ ધ બાસ્ટર્ડ પણ કહેવામાં આવતા હતા. તેમણે 1087માં મૃત્યુ પામ્યા ત્યા સુધી 20 વર્ષથી વધારે તેમની આસપાસનો સમગ્ર વિસ્તાર જીતી લીધો અને વધારે સંપત્તિ એકઠી કરી.

9. મુઅમ્મર ગદ્દાફી
સંપત્તિ - 200 અબજ ડોલર
1942માં જન્મેલો મુઅમ્મર ગદ્દાફીને કર્નલ ગદ્દાફીના નામે ઓળખાતો હતો અને તેને 40 વર્ષથી વધારે સમય સુધી લીબિયા પર રાજ કર્યું. 2011માં ધરપકડ કર્યા પછી તેને મારી નાખવામાં આવ્યો ત્યા સુધી તેણે 200 અબજ ડોલરની સંપત્તિ એકઠી કરી હતી, જેમાં 70 અબજ ડોલર વિદેશી બેંકોના ખાતામાં અને 12 કરોડ ડોલરની એરબર A-340 પ્રાઈવેટ જેટ હતું.

10. હેનરી ફોર્ડ
સંપત્તિ - 199 અબજ ડોલર
1863માં જન્મેલા હેનરી ફોર્ડએ ફોર્ડ મોટર કંપનનો પાયો નાખ્યો, જેને અમેરિકામાં ટ્રાંસપોર્ટેશન ઈન્ડસ્ટ્રીને બદલી નાખી. કંપનીએ એવી પ્રથમ કાર બનાવી, જે સામાન્ય આવક ધરાવતા વર્ગમાંથી આવનારા લોકો માટે પરવડે તેવી હતી.
11. કોર્નેલિયસ વૈંડરબિલ્ટ
સંપત્તિ - 185 અબજ ડોલર
1794માં જન્મેલા કોર્નેલિયસ વૈંડરબિલ્ટ અમેરિકાના ત્રીજા નંબરના સૌથી ધનવાન વ્યક્તિ હતા. તેઓએ 11 વર્ષની ઉંમરમાં શાળા મુકીને પોતાના પિતા સાથે કામ કરવાનું શરુ કરી દીધું હતું. બાદમાં શિપિંગ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ બની ગયા.
રસપ્રદ વાત એ છે કે અત્યારના સૌથી ધનવાન બિલ ગેટ્સ, કાર્લોસ સ્લિમ અને વોરન બફેટ જેવા દિગ્ગજની ટોપ 10માં ક્યાંય જગ્યા નથી.
GujaratSamachar
No comments:
Post a Comment