મોટાભાગની રજાઓ રવિવાર સીવાયના દિવસોએ આવે છે
દર પાંચ દિવસે એક રજા જેવી સ્થિતિ આગામી વર્ષે સર્જાશે
નોકરીયાત લોકોને અને ખાસ કરીને સરકારી કર્મચારીઓને 2015ની સાલમાં રજાની બાબતે જલસા થઈ જવાના છે.2015માં કર્મચારીઓને રવિવાર સહીત ગણતરીમાં લેવામાં આવે તો 76 રજાઓ મળશે.
વર્ષના 365 દિવસ હોય છે તેમાં જો આ રજાઓને ગણતરીમાં લેવામાં આવે તો દર 5 દિવસ પછી એક રજા આવી રહી છે.આ સ્થિતિ સર્જાવાનુ મુખ્ય કારણ એ છે કે 24 રજાઓ એવી છે જે વર્કિંગ ડેઝમાં આવી રહી છે.આ વખતે 26 જાન્યુઆરી, મહાશિવરાત્રી અને દશેરા જેવા તહેવારો વર્કિંગ ડેઝમાં આી રહ્યા છે.
2014માં એવી સ્થિતિ હતી કે મોટા ભાગના તહેવારો રવિવાર અને શનિવારની રજાઓ દરમ્યાન આવતા હતા.કુલમળીને સરકારી કર્મચારીઓ માટે 2015માં જલ્સા જ જલ્સા છે.
GujaratSamachar
No comments:
Post a Comment