ગુગલ દ્વારા સમગ્ર દુનિયામાં પથરાયેલી............... - GUJARAT GENERAL KNOWLEDGE

શુક્રવાર, ઑક્ટોબર 10, 2014

ગુગલ દ્વારા સમગ્ર દુનિયામાં પથરાયેલી...............

ગુગલ દ્વારા સમગ્ર દુનિયામાં પથરાયેલી Internet કેબલ્સની માયાજાળ ક્યારેય જોઈ છે?

- સમુદ્ર હોય કે જમીન; ચારે તરફ ફેલાયેલા છે ગુગલના આ મહાકાય કેબલ્સ

- તમારી નજરે નિહાળો ગુગલ કેબલ્સની EXCLUSIVE તસ્વીરો...


દુનિયાના નંબર વન સર્ચ એન્જીન ગુગલ દ્વારા પૃથ્વીના ખૂણેખૂણામાં, દરિયામાં, રણપ્રદેશમાં અને પહાડો પર એમ દરેક જગ્યાએ કેબલ્સ ફેલાવવામાં આવ્યા છે. આપણે વર્તમાનમાં જે ઈન્ટરનેટ વાપરી શકીએ છીએ તેમાં આ કેબલ્સનો બહુ મોટો ભાગ છે.

વળી આ કેબલ્સની બનાવટથી લઈને તેમને જે-તે જગ્યાએ ગોઠવવા અને લઇ જવાની પ્રક્રિયા પણ અનોખી છે. આ ઉપરાંત આ કેબલ્સને લાંબા સમય સુધી ટકાવવા માટે ખાસ્સી એવી જાળવણી પણ કરવામાં આવે છે. જુઓ ગુગલ કેબલ્સની આ અનોખી દુનિયા...
- કંઈક આટલી છે Google કેબલની સાઈઝ...

- કેબલની અંદરની બનાવટ

- કેબલના વિવિધ ભાગોના નામ અને સૌથી અગત્યનો ભાગ નંબર 8

 
A cross section of a modern submarine communications cable...

1 – Polyethylene
2 – Mylar tape
3 – Stranded steel wires
4 – Aluminium water barrier
5 – Polycarbonate
6 – Copper or aluminium tube
7 – Petroleum jelly
8 – Optical fibers

- કેબલ પાથરવા ઉપયોગમાં લેવાતું વિશાળ જહાજ


- કેબલ પાથરવા ઉપયોગમાં લેવાતું વિશાળ જહાજના અંદર કેબલનો રોલ

- બર્ફીલા પ્રદેશમાં કેબલ પાથરતો કર્મચારી


- સમુદ્રમાં કેબલ પાથરતું જતું જહાજ

- સમુદ્રની ઉંડાઈમાં કેબલની દેખરેખ રાખતી સીસ્ટમ
 

- દુનિયાભરમાં ફેલાયેલું કેબલ નેટવર્ક...

Source: GujaratSamachar

ટિપ્પણીઓ નથી: