નાસાના વિશાળ અંતરિક્ષ દૂરબીનથી એક અતિ સુક્ષ્મ આકાશ ગંગા જોઈ છે. આ વિશાળ દર્શક ગ્લાસ દ્વારા શોધવામાં આવેલી અત્યાર સુધીની આકાશગંગાઓમાંની સૌથી વધારે દૂરની છે. આ આકાશગંગાનું અંતર 13 અબજ પ્રકાશવર્ષ માપવામાં આવ્યું છે. એક અભ્યાસ પ્રમાણે આ આકાશ ગંગાથી બ્રહ્માંડની પ્રક્રિયાઓ અને તેના ઈતિહાસની જાણ થઈ શકે છે.
કેલીફોર્નિયા ઈન્સ્ટીટ્યુ઼ટ ઓફ ટેકનોલોજીના એડી જિટ્રીન પ્રમાણે આ શોધ મેસિવ ગેલેક્સી ક્લસ્ટર અબેલ 2744 જેને પંડોરા ક્લસ્ટર કહે છે, કે જે લેંસિંગ પાવરના ઉપયોગથી કરવામાં આવી. આ કોઈ પણ આકાશ ગંગાની ત્રણ મોટી તસ્વીરો બનાવે છે.
આ આકાશ ગંગાને મિલ્કી વે આકાશ ગંગાથી 850 પ્રકાશ વર્ષ અને 500 ગણી નાના માપવામાં આવી છે. જિટ્રીન પ્રમાણે, પોતાના નાના આકાર અને ઓછા વજનના કારણે આ આકાશ ગંગા સ્ટાર્સ બનવાની પ્રક્રિયામાં પણ સામેલ થાય છે.
ટીમે રંગ વિશ્લેષણ ટેકનીટનો પ્રયોગ કર્યો અને અનેક તસ્વીરો નીકાળી તેના અંતરની તપાસ કરી. જિટ્રીને કહ્યું કે આ તપાસથી એ વાત સાબિત થાય છે કે હજુ પણ તારામંડળમાં ઘણી આવી આકાશ ગંગાઓ છે, જેની આપણે ખબરથી નથી. આપણે તેને શોધવા માટેના પ્રયત્નો કરવા પડશે. જેનાથી આપણને એ ખબર પડી શકશે કે આકાશ ગંગા અને બ્રહ્માંડમાં કેવી રીતે એકબીજાને સાથ આપે છે.

No comments:
Post a Comment