મેનહટન : ન્યુયોર્ક સિટી વિશ્વ આખાનું સૌથી વધારે જાણીતું અને સૌથી વધારે ધ્યાન ખેંચતું શહેર છે. અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં સૌથી વિશાળ સબ-વે સ્ટેશનને સામાન્ય જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. તે ટ્રાન્ઝિટ હબ વર્લ્ડ ટ્રેન્ડ સેન્ટર બિલ્ડિંગને ન્યૂયોર્કની નવ સબ-વે લાઇન્સ સાથે જોડશે. આ વિશાળ સબ-વેમાં કુલ ૨૭ દરવાજા છે. અને સબ-વે સ્ટેશનનો રોજ ત્રણ લાખ લોકો તેનો ઉપયોગ કરશે.
હડસન નદીના મુખ પાસે મેનહટન આઇસલેન્ડમાં સ્થિત
આ વિશાળ સબ-વે સ્ટેશન મેનહટન વિસ્તારમાં આવેલું છે. મેનહટનએ ન્યૂ યોર્ક સિટીનું વહીવટી શહેર છે. હડસન નદીના મુખ પાસે મેનહટન આઇસલેન્ડમાં સ્થિત છે. ન્યુયોર્કનું મુખ્ય શહેર મેનહટનના દક્ષિણ હિસ્સાથી શરૂ થાય છે. મેનહટન એ યુનાઇટેડ સ્ટેટ્સ અને સમગ્ર વિશ્વનું મહત્વનું વ્યાપારી, નાણાકીય અને સાંસ્કૃતિક કેન્દ્ર છે. મેનહટન ઘણા પ્રખ્યાત જોવાલાયક સ્થળો, પ્રવાસીઓ માટે આકર્ષણ, મ્યુઝિયમ અને યુનિવર્સિટીઓ પણ ધરાવે છે.

મેનહટન સિટીમાં સૌથી વિશાળ સબ-વેનું નિર્માણ કરવામાં આવ્યું
મેનહટનમાં ક્રાઇસ્લર બિલ્ડીંગ વિશ્વની સૌથી ઉંચી બિલ્ડીંગ માનવામાં આવે છે. મેનહટનની તુલના યુનાઇટેડ સ્ટેટ્સના સૌથી મોંઘા વિસ્તારમાં થાય છે. વિશ્વની ટોચની ૮ વૈશ્વિક જાહેરાત કંપનીઓમાંથી ૭ કંપનીઓનાં વડામથક મેનહટનમાં છે. તેથી આ સિટીમાં સૌથી વિશાળ સબ-વેનું નિર્માણ કરવામાં આવ્યું છે.

સબ-વે ટ્રાન્ઝિટ હબ પર ૧૨૦ ફૂટ ઊંચો ઓક્યુલસ લગાવવામાં આવ્યો
આ વિશાળ સબ-વે ટ્રાન્ઝિટ હબ પર ૧૨૦ ફૂટ ઊંચો ઓક્યુલસ (આંખના આકારનો) લગાવવામાં આવ્યો છે. તે ફુલટન સેન્ટરની આંખ જેવું છે. જેના થકી સૂર્યના કિરણો જમીનની નીચે બે માળ સુધી પહોંચશે અને ઠંડીથી પણ બચાવશે. તે સેન્ટરના સેફ્ટી વાલ્વની જેમ જ કામ કરશે. જો આગ લાગશે તો ધૂમાડો આ ઓક્યુલસ થકી જ બહાર નીકળી જશે.

સબ-વેનો ૧.૮૦ લાખ સ્ક્વેર ફીટનો ફ્લોર સ્પેસ બનાવવામાં આવ્યો
સૌથી વિશાળ સબ-વે આશરે ૮૪૦૦ કરોડ રરૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. સબ-વેનો ૧.૮૦ લાખ સ્ક્વેર ફીટનો ફ્લોર સ્પેસ બનાવવામાં આવ્યો છે. તેમાં કુલ ૨૭ દરવાજા છે. રોજે ત્રણ લાખ લોકો આનો ઉપયોગ કરશે. અને આ સબ-વે આશરે ૮૪૨ માઈલ લાંબો છે. દુનિયાનું સૌથી મોટું ઓક્યુલસ તૈયાર કરવામાં આવ્યું છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં મેનહટનનો મધ્ય વિસ્તાર સૌથી મોટો કેન્દ્રિય વેપાર કરતો જિલ્લો છે. તેથી આ વિશાળ સબ-વે સ્ટેશન યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રખ્યાત બનશે.

No comments:
Post a Comment