GUJARAT GENERAL KNOWLEDGE

ALWAYS READY FOR YOU

Daily Current Affairs

1. 2014 ના લેબર સાંસદ પુરસ્કાર માટે  કોની પસંદગી થયી છે?

      કીથ વાજ

2. ગોવાના નવા મુખ્મંત્રી કોણ બન્યા?

     લક્ષ્મીકાંત પરસેકરે

3. બ્રાઝીલ ગ્રા પ્રી  ફોર્મુલા 1 ખિતાબ  કોને જીત્યો?

     નીકો રોઝ્બર્ગે

4. ગુજરાત રાજ્યના નવા  કોણ બન્યા?

   ડી  જે પાંડિયન

5.  પેરીસ માસ્ટર્સ ટેનીસ ટુર્નામેન્ટ 2014 નો ખિતાબ કોને જીત્યો?

    નોવાચ જોકોવિચે

6.  vibrant ગુજરાત સમારોહમાં ભાગ લેનાર  8મો દેશ કયો?

     અમેરિકા
   
7.   લઘુમતી મંત્રાલયના સચિવ કોને નિયુક્ત કરવામાં આવ્યા?

     અરવિંદ માયારામ

8.   Half  girl friend  નવલકથાના લેખક કોણ છે ?

      ચેતન ભગત 

No comments: