દુબઈમાં આકાર લઇ રહ્યું છે દુનિયાનું સૌથી ઊંચું ટાવર...!! - GUJARAT GENERAL KNOWLEDGE

બુધવાર, ડિસેમ્બર 03, 2014

દુબઈમાં આકાર લઇ રહ્યું છે દુનિયાનું સૌથી ઊંચું ટાવર...!!

આ ટાવરમાં 300 રહેણાંક એપાર્ટમેન્ટસ પણ હશે

- Amazing Anara Towerને જુઓ તસવીરોમાં...

અમદાવાદ,

Amazing Anara Tower :
દુનિયાના સૌથી અજબ-ગજબ અને શ્રેષ્ઠ આર્કિટેક્ચરમાં દુબઈમાં આવેલા અનારા ટાવરનો સમાવેશ થાય તેવી શક્યતા છે. 125 માળના આ ટાવરની ઊંચાઈ 700 મીટર જેટલી રહેશે અને ભવિષ્યમાં તે દુનિયાના સૌથી ઊંચા સ્થાનોમાં પણ સ્થાન પણ લઈ શકે છે.આ ટાવરમાં 300 રહેણાંક એપાર્ટમેન્ટસ પણ હશે, જુઓ તસવીરો...
     

ટિપ્પણીઓ નથી: