GUJARAT GENERAL KNOWLEDGE

ALWAYS READY FOR YOU

મંગળ ગ્રહ બે ચંદ્ર ધરાવે છે, જાણો તેની સાથે સંકળાયેલી કેટલીક ખાસ Facts

PICS: મંગળ ગ્રહ બે ચંદ્ર ધરાવે છે, જાણો તેની સાથે સંકળાયેલી કેટલીક ખાસ Facts
ભારતના મંગળ યાન મંગળ ગ્રહની કક્ષામાં સફળતાપૂર્વક પહોંચી ગયું છે. તેના 48 કલાક પહેલા જ નાસાનો ઉપગ્રહ “મૈવેન” પણ અહીં પહોંચ્યો છે. મંગળ ગ્રહ એટલા પ્રશ્નો પેદા કરે છે વૈજ્ઞાનિક તેને સમજવા માટે સતત પ્રયાસો કરી રહ્યા છે. 
 
જણાવી દઇએ કે હિંદુ પુરાણની કથાઓમાં મંગળને પૃથ્વીનો પુત્ર હોવાનું કહેવામાં આવ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે આ ગ્રહોમાં ઘણી સમાનતાઓ પણ છે. મંગળ પર જીવન ભલે ન હોય, પરંતુ ધરતી પછી જો જીવન માટેની અનુકૂળ પરિસ્થિતિઓ હોય તો તે આ જ ગ્રહ પર છે. તેથી વૈજ્ઞાનિક તેને સમજવા માટે અથાગ પ્રત્યનો કરી રહ્યા છે. મંગળ અને પૃથ્વી 2003માં સૌથી નજીક 5.6 કરોડ કિલોમીટર પર હતો. 40 હજાર વર્ષો પછી આ બન્ને ગ્રહ આટલા નજીક આવ્યા હતા. હવે 2018માં 5.7 કરોડ કિલોમીટર પર હશે.
 
તેની વચ્ચેનું મહત્તમ અંતર આશરે 30 કરોડ કિલોમીટર હોઇ શકે છે. આટલા દૂરના અંતર હોવાના કારણે તેના વિશે પૂરતી માહિતી મેળવી શકાઇ નથી, પરંતુ જેટલી જાણકારી ઉપલબ્ધ છે તે સકારાત્મક દિશામાં જ જઇ રહી છે. ‘શું મંગળ પર ક્યારે પણ જીવન હતું ખરુ? શું ત્યાં ધરતીની જે મહાસાગર છે? શું ત્યાં માનવીને રહેવા માટે વાતાવરણ તૈયાર કરી શકાય તેમ છે?’ આ દરેક સવાલોના જવાબ શોધવામાં વૈજ્ઞાનિકો વ્યસ્ત છે.
 
ત્યાં બે ચંદ્ર છે
 
મંગળ ગ્રહ પર બે ચંદ્ર જોવા મળે છે. તેમના નામ ફોબોસ અને ડિમોસ છે. ફોબોસ, ડિમોસથી થોડો મોટો છે. ફોબોસ મંગળની જેમ નમી રહ્યો છે. અનુમાન છે કે પાંચ કરોડ વર્ષોમાં તે મંગળ સાથે અથડાઇને નષ્ટ થઇ જશે.
 
લોખંડે બનાવ્યો ભૂરો
 
મંગળ ગ્રહની સપાટીની માટી અને વાતાવરણમાં હાજર ધૂળમાં મોટી માત્રામાં આયર્ન ઓક્સાઇડ (લોખંડ પર લાગેલો થર) છે. તેના કારણે આ ઘાટા ભૂરા રંગનો હોય તેમ દેખાય છે. આ લાલાશને કારણે તેને લાલ ગ્રહ પણ કહેવામાં આવે છે.PICS: મંગળ ગ્રહ બે ચંદ્ર ધરાવે છે, જાણો તેની સાથે સંકળાયેલી કેટલીક ખાસ Facts
એન્ટાર્કટિકાથી ઠંડો
 
શિયાળાની સીઝનમાં મંગળ પર લઘુત્તમ તાપમાન -133 ડિગ્રી સેલ્સીયસ સુધી જતુ રહે છે, જે ધરતી પર સૌથી ઓછા તાપમાન (એન્ટાર્કટિકા -89 ડિ.સે)થી 34 ડિગ્રી ઓછું છે. ઉનાળામાં મંગળનું તાપમાન 27 ડિગ્રી સેલ્સીયસ સુધી પહોંચે છે.

PICS: મંગળ ગ્રહ બે ચંદ્ર ધરાવે છે, જાણો તેની સાથે સંકળાયેલી કેટલીક ખાસ Factsસૌથી મોટો ક્રેટર
 
મંગળ સૌથી મોટો ક્રેટર (ખાડો) ‘નોર્થ પોલર બેસિન’ છે. લાલ ગ્રહના ઉત્તરીય ગોળાર્ધમાં સ્થિત આ ક્રેટર આખા ગ્રહની નજીકમાં 40 ટકા હિસ્સો આવરી લે છે. આ સ્થાને ક્રાઇસ પ્લેનીશિયા સાઇટ છે, જ્યાં વેકિંગ-1 લૈંડરને ઉતારવામાં આવ્યું હતું.
PICS: મંગળ ગ્રહ બે ચંદ્ર ધરાવે છે, જાણો તેની સાથે સંકળાયેલી કેટલીક ખાસ Factsએવરેસ્ટથી અઢી ગણો
 
'ઓલિંપસ મોંસ' મંગળનો સૌથી ઊંચો (આશરે 22 કિલોમીટર) પર્વત છે. આ હિમાલયના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ (8.85 કિલમીટર)થી પણ આશરે અઢી ગણો ઊંચો છે.
PICS: મંગળ ગ્રહ બે ચંદ્ર ધરાવે છે, જાણો તેની સાથે સંકળાયેલી કેટલીક ખાસ Facts
પૃથ્વી સાથે તુલના
 
ઓક્સીજન 150 ગણો ઓછો
 
મંગળના વાતવરણમાં ફક્ત 0.14 ટકા ઓક્સીજન છે. ત્યારે ધરતી પર તેની માત્રા ફક્ત 21 ટકા છે. મંગળ પર સૌથી વધુ (95 ટકા) કાર્બન ડાયોક્સાઇડ છે.
 
ધરતીથી અર્ધુ
 
મંગળનો આકાર ધરતીની તુલનામાં અર્ધો ચે. તેનો વ્યાસ 6,800 કિલોમીટર છે, પરંતુ તેનો માસ પૃથ્વીની તુલનામાં ફક્ત 10 ટકા છે. તેનો અર્થ એ કે તે ધરતી જેટલો કઠિન નથી.
 
ત્યાં સમય વધુ મળશે
 
મંગળ પર પૃથ્વીથી 40 મિનીટ મોટો દિવસ છે. એટલે કે ત્યાં દિવસ રાતની અવધિ 24 કલાક 40 મિનીટની હોય છે.
 
કેલેન્ડર 24 મહિનાનું હશે
 
મંગળ ગ્રહનું એક વર્ષ ધરતીથી બે ગણું મોટું છે. પૃથ્વી સૂર્યની પરિક્રમા 365 દિવસમાં પૂરી કરી લે છે, ત્યારે મંગળને આ અંતર કાપવામાં 687 દિવસ લાગે છે.
 
તમારુ વજન ઘટી જશે
 
મંગળ પર ધરતીની તુલનામાં એક તૃતીયાંશ ગુરુત્વાકર્ષણ છે. એટલે કે જો આપનું વજન 75 કિલોગ્રામ હોય તો ત્યાં તમે ફક્ત 25 કિલોગ્રામના થઇ જશો. તેના ચંદ્રમા ફોબોસ પર તમારું વજન ફક્ત 75 ગ્રામનું રહી જશે.PICS: મંગળ ગ્રહ બે ચંદ્ર ધરાવે છે, જાણો તેની સાથે સંકળાયેલી કેટલીક ખાસ Facts
પાણીના સંકેત મળ્યા
 
અમેરિકાની અવકાશ એજન્સી નાસાના ફિનિક્સ લૈડર દ્વારા એકત્ર કરવામાં આવેલી જાણકારીથી જાણવા મળે છે કે મંગળ પર પાણી બરફના સ્વરૂપમાં સંગ્રહીત છે. જોકે, તેમાં વધુ માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ મળી આવ્યો છે. કેટલીક માત્રામાં જળ વાયુ અને ઓક્સીજન પણ છે. જે ત્યાં જીવન માટે સૌથી વધુ સકારાત્મક સંકેત છે. વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે આ ગ્રહ પર આશરે સાડા ત્રણ અબજ સાલ પહેલા ભયંકર પૂર આવ્યું હતુ. જોકે, આ પાણી ક્યાંથી આવ્યું અને ક્યાં ગયું તે ખબર પડતી નથી.PICS: મંગળ ગ્રહ બે ચંદ્ર ધરાવે છે, જાણો તેની સાથે સંકળાયેલી કેટલીક ખાસ Factsમૌસમ પૃથ્વી જેવું જ રહેશે
 
મંગળની ભૌગોલિક સ્થિતિ ખૂબ જ સારી છે. તે પોતાની ધરી પર 25.19 ડિગ્રી નમેલો છે, જ્યારે પૃથ્વી 23.44 ડિગ્રી નમેલી છે. આ સમાનતા એ બાબતનો સંકેત આપે છે કે ત્યાં મૌસમ પૃથ્વી જેવી જ છે. મંગળ પર ધૂળની ડમરી ઉડે છે. કેટલીકવાર તો એટલી ભયંકર હોય છે કે આખા લાલ ગ્રહને ઢાંકી દે છે. મંગળ પર હજુ સુધી જીવન ભલે ન મળી આવ્યું હોય, પરંતુ જીવન માટે જરૂરી હોય તેવા તત્ત્વો જરૂર મળી આવ્યા છે. વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે મંગળ ગ્રહPICS: મંગળ ગ્રહ બે ચંદ્ર ધરાવે છે, જાણો તેની સાથે સંકળાયેલી કેટલીક ખાસ Facts
મંગળ સાથે સંકળાયેલી વધુ કેટલીક વાતો...
 
* સૂર્યથી 04 નંબરનો ગ્રહ છે મંગળ. તે સૌર પરિવારનો સૌથી નાનો ગ્રહ છે. સૌથી નાનો ગ્રહ બુધ છે.
 
* મંગળ ગ્રહને ટેલિસ્કોપથી સૌથી પહેલી વખત 1610માં ઇટાલીના ભૌતિકશાસ્ત્રી ગેલિલીયોએ જોયો હતો. તેનાથી આશરે 100 વર્ષ બાદ ખગોળશાસ્ત્રી આ ગ્રહની પોલર આઇસ કેપને શોધી શક્યા હતા.
 
* મંગળના બન્ને ચંદ્ર ફોબોસ અને ડિમોસની શોધ 1877માં અમેરિકન ખગોળશાસ્ત્રી અસૈફ હાલે કરી હતી.ની સપાટીની નીચે સૂક્ષ્મજીવો હોઇ શકે છે.

Divyabhasker.com

No comments: